GSTV
Home » News » સઘન સુરક્ષા વચ્ચે કેરળના વિશ્વપ્રસિદ્ધ સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, શ્રદ્ધાળુઓ દ્વારા વિરોધ યથાવત્

સઘન સુરક્ષા વચ્ચે કેરળના વિશ્વપ્રસિદ્ધ સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, શ્રદ્ધાળુઓ દ્વારા વિરોધ યથાવત્

સઘન સુરક્ષા વચ્ચે કેરળના વિશ્વપ્રસિદ્ધ સબરીમાલા મંદિરના બુધવારે સાંજે કપાટ ખુલ્યા. અને રાત્રે સાડા દસ વાગ્યે કપાટ ફરી બંધ થયા હતા. જો કે મંદિર ખુલવાના પહેલા દિવસે ભક્તોને પ્રવેશ તો અપાયો. પરંતુ ભારેલા અગ્નિની સ્થિતિના કારણે 10 વર્ષથી ઉપરની બાળકી કે 50 વર્ષ સુધીની કોઇ મહિલા મંદિરે પહોંચી ન હતી.

સબરીમાલા મંદિરના દરવાજા 22 ઓક્ટોબર સુધી ખુલ્લા રહેશે. જો કે તમામ વયજૂથની મહિલાઓ માટે મંદિરના દરવાજા ખોલવાને મામલે શ્રદ્ધાળુઓ દ્વારા વિરોધ યથાવત છે. વિવાદ છતાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન અયપ્પાના દર્શન માટે પહોંચ્યા.  આ નિમિતે શ્રદ્ધાળુઓને કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો તે માટે મંદિરના પ્રવેશ દ્વારા પર મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

 

Related posts

RTOની લાંબી લાઈનોમાં ગયો લોકોનો રવિવાર, એટલી લાંબી લાઈનો કે લોકો પાછળ ઉભતા પણ બે વખત વિચારતા હતા

Mayur

ગુજરાત પોલીસ રોજના 12 કલાક કામ કરે છે, આ રાજ્યની પોલીસના કામના કલાકો સૌથી વધુ

Mayur

હવામાન વિભાગની મોટી આગાહી : આ વખતે ગરબા રમવા છત્રી લઈને જ જજો, મેઘરાજા બનશે વિલન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!