GSTV

હિંમતનગરમાં આવેલી સાબરડેરીએ બહાર પાડ્યો પરિપત્ર, પશુ પાલકોની ઉંઘ હરામ

Last Updated on June 21, 2019 by

હાલમાં સાબર ડેરી દ્વારા બહાર પાડેલા પરિપત્રને લઈને પશુ પાલકો પરેશાન છે. માહિતી મુજબ હિંમતનગરમાં આવેલી સાબરડેરીએ ઘેટા, બકરા ‌અને ઉંટનું દૂધ ન સ્વિકારવાનો પરિપત્ર કર્યો છે. અરવલ્લી અને સાબરકાંઠાની તમામ દૂધ મંડળીઓને પરીપત્ર કર્યો છે. આ પરિપત્રથી માલધારીઓની મુશ્કેલીઓમા વધારો થયો છે. એક તરફ બીજી ડેરીઓએ ઉંટના દૂધની પ્રોડક્ટ બજારમાં‌ મુકી છે. ત્યારે બીજી તરફ સાબરડેરીએ આ દૂધ ગુણવત્તા બગાડતુ હોવાનું જણાવી રહી છે. જેથી માલધારીઓમાં‌ ભારે રોષ જોવા મળ્યો છે.

READ ALSO

Related posts

લાલિયાવાડી / સુરતની 20 ટકા હોસ્પિટલોનું બાંધકામ ગેરકાયદેસર, 237 હોસ્પિટલોમાં BUC ન હોવાથી રિપોર્ટ છેક ગાંધીનગર પહોંચ્યો

Dhruv Brahmbhatt

Lal Book/ અશુભ હોય છે આવું ઘર, મકાન ખરીદવા અથવા બનાવવા પહેલા જરૂર જાણી લો આ વાત

Damini Patel

સત્તાને સલામ: સૌરાષ્ટ્રમાંથી મંત્રીઓ ઘટ્યા, અગાઉ 10 હતા, જે હવે 7 રહ્યા, પાટીદાર મંત્રીઓ 3 માંથી વધીને 4 થયાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!