GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

સાબરડેરીએ દૂધના ભાવમાં ધરખમ ઘટાડો કરતા 3 લાખ પશુપાલકોમાં ભારે નારાજગી

હિંમતનગર સ્થિત સાબરડેરીએ દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. ગાયના દૂધમાં‌ કિલો ફેટે રૂપિયા નવનો ઘટાડો કર્યો છે. તો ભેંસના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો ઘટાડો કર્યો છે. સાબર ડેરીના નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3 લાખ પશુપાલકોમાં નારાજગી વ્યાપી છે.

ડાંગરની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે

નવસારી જિલ્લામાં વરસાદ ખેંચાતા ડાંગરની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો ડાંગરનું ધરૂ વાવી જૂનના અંતમાં ડાંગરની રોપણીના સપના સેવ્યા હતા. પરંતુ મેઘરાજાએ હાથતાળી આપતા પાણી વગર ખેડૂતોની હાલત કફોડી બની છે… તેમાં પણ ડીઝલના ભાવમાં થયેલા ધરખમ વધારાએ ખેડૂતોને પડ્યા પર પાટુ માર્યું છે…

READ ALSO

Related posts

લાશની તસ્વીર લઈ રહ્યો હતો ફોટોગ્રાફર, અચાનક મૃતદેહના મોઢામાંથી આવ્યો અવાજ અને…

Arohi

દુલ્હનના શ્રૃંગારમાં ચાર ચાંદ લગાવશે આ સોનાનું માસ્ક, જરૂર પડે નેકલેસ પણ બની જશે

Bansari

10 લાખ હેક્ટરમાં બનશે હર્બલ કોરિડોર : 7,000 નવી ઔષધિય પ્રજાતીઓ રોપશે સરકાર, 4,000 કરોડ ફાળવ્યા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!