GSTV

ખેડૂતો માટે ખૂશખબર, સાબર ડેરીએ દૂધના ભાવ કર્યો આટલો વધારો

Last Updated on May 29, 2019 by

પશુપાલન કરતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. સાબર ડેરીએ ગાય અને ભેંસના દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગાય અને ભેંસના દૂધમાં 20નો વધારો કરાશે. આવતી કાલે દુધના ભાવ વધારાની જાહેરાત કરવામાં આવશે.

આ જાહેરાતથી પશુપાલકોમાં ખુસી જોવા મળી હતી. 3 મહિનામાં ત્રીજીવાર ભાવ વધારો કરવામાં આવ્યો છે. દાણના ભાવમાં વધારો થવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા અમુલે પણ દૂધના ભાવમાં વધારો કર્યો હતો.

READ ALSO

Related posts

જુનાગઢે રંગ રાખ્યો, ટાર્ગેટ કરતા ટકા વધારે કર્યું રસીકરણ : તમારા જિલ્લામાં કેટલા ટકા થયું vaccination? જાણો સંપૂર્ણ વિગત

Dhruv Brahmbhatt

હથેળીમાં આ બદલાવ દેખાય તો સમજો મૃત્યુ છે નજીક, મરતા પહેલા મળે છે આવા સંકેત

Bansari

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગળ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!