સાબરડેરી દ્વારા ફરી એકવાર ઘીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સાબરડેરીએ 36 દિવસમાં પ્રતિ કિલોએ રૂપિયા 11 નો ભાવ વધારો કરાતા સ્થાનિકોમાં નારાજગી ફેલાઇ છે. રવિવારથી જ ભાવ વધારો અમલી બન્યો છે. પ્રતિ કિલો ઘીના રૂપિયા 630ને બદલે 641 રૂપિયા જાહેર કરાયા છે.
READ ALSO
- ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી
- Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર