GSTV
Trending ગુજરાત

મોંઘવારીનો માર/ સાબરડેરીએ ઘીના ભાવમાં પ્રતિકિલોએ રૂ.૧૧ વધાર્યા,લોકોના ખિસ્સા થશે વધુ ખાલી

સામાન્ય માણસની મોંઘવારીથી કમર તૂટી ગઈ છે. મળતા અહેવાલ પ્રમાણે સાબરડેરી દ્વારા ફરી એકવાર ઘીના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. 36 દિવસમાં પ્રતિ કિલોએ રૂપિયા 11 નો ભાવ વધારો કરાતા સ્થાનિકોમાં નારાજગી ફેલાઇ હતી. રવિવારથી જ ભાવ વધારો અમલી બન્યો છે.

  • સાબરડેરીએ ઘીના ભાવમાં પ્રતિકિલોએ રૂ.૧૧ વધાર્યા
  • ઘીના મા ભાવ વધારો કરાતા સ્થાનિકોમાં નારાજગી

પ્રતિ કિલો ઘીના રૂપિયા 630 ને બદલે પ્રતિકિલો ઘીના 641 રૂપિયા જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે મોઁઘવારીના મારથી રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે.

Related posts

મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન

Hardik Hingu

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા

Hardik Hingu
GSTV