GSTV

સાબર ડેરીની ચૂંટણીમાં આ વ્યક્તિની બીન હરિફ વરણી, ફરી વખત બન્યા ચેરમેન

Last Updated on October 1, 2019 by Mayur

સાબર ડેરીની ચૂંટણી યોજાઈ હતી, જેમાં શામળભાઈ પટેલની ચેરમેન પદે બીન હરીફ વરણી થઈ છે. સાબર ડેરીના ચેરમેન પદેથી મહેશભાઈ પટેલે રાજીનામું આપતા, ચેરમેન પદ ખાલી થયું હતું. ત્યારે એક મહિનાથી ચેરમેન તરીકેનો ચાર્જ વાઈસ ચેરમેન જયંતિભાઈ પટેલ સંભાળી રહ્યાં હતા. સોમવારે 17 સભ્યોની હાજરીમાં ચૂંટણી અધિકારીએ ચેરમેન પદની ચૂંટણી યોજી હતી જેમાં બાયડના પીપોદર મંડળીના ચેરમેન શામળભાઈ પટેલ ફરી એક વખત ચેરમેન બન્યા હતા.

READ ALSO

Related posts

ખેડૂતો માટે ખુશખબર: કચ્છના 155 ખેડૂતો સરકારની મદદથી કરશે કમલમ ફ્રૂટની ખેતી, બજારમાં માગ ખૂબ વધી

Pravin Makwana

વિચિત્ર/ ઓનલાઈન ક્લાસમાં એવી હરકત કરી બેઠી છોકરી, લોકો તસ્વીર જોઈ ચોકી ગયા

Damini Patel

લાલિયાવાડી / સુરતની 20 ટકા હોસ્પિટલોનું બાંધકામ ગેરકાયદેસર, 237 હોસ્પિટલોમાં BUC ન હોવાથી રિપોર્ટ છેક ગાંધીનગર પહોંચ્યો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!