GSTV
Home » News » સુભાષચંદ્ર બોસની હત્યામાં રશિયાના આ નેતાનો હાથ હતોઃ સુબ્રમણ્યમ સ્વામીનો ખુલાસો

સુભાષચંદ્ર બોસની હત્યામાં રશિયાના આ નેતાનો હાથ હતોઃ સુબ્રમણ્યમ સ્વામીનો ખુલાસો

સુભાસ ચંદ્ર બોઝની હત્યા મામલે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી ચોકાવનારો દાવો કર્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે, સુભાષચંદ્ર બોઝની હત્યા પાછળ રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ જોસેફ સ્ટાલિનની ભૂમિકા હતી. બોઝનું મોત 1945માં વિમાન  દુર્ઘટનામાં મોત થયું નહોતું. તેમણે રશિયામાં આશરો માગ્યો હતો. જે બાદ તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

સુભાષ ચંદ્ર બોઝનુ મૃત્યુ 1945માં થયુ હોવાની હકીકત અસત્ય છે. બોઝની હત્યા મામલે જવાહરલાલ નહેરુ સત્યથી જાણકાર હતા. બાદમાં બોઝની હત્યા કરી દેવામાં આવી હતી. સ્વામીએ દાવો કર્યો કે, બોઝની આઝાદ હિંદની સરકારના કારણે બ્રિટને ભાજપને આઝાદી આપી. બોઝની આઝાદ હિંદ સરકારની રચના સિંગાપુરમાં 75 વર્ષ પહેલા કરવામાં આવ્યુ હતું.

Related posts

પત્ની મેલેનિયા સાથે ટ્રમ્પ કરશે તાજમહેલના દિદાર, આવી છે તૈયારીઓ

Bansari

ટ્રમ્પની છે આ ખાસમખાસ, વ્હાઈટ હાઉસમાં સૌથી વધુ ધરાવે છે દબદબો

Mansi Patel

કોણ છે એ બે ખાસ સભ્યો જે ટ્રમ્પ સાથે ભારતની મુલાકાતે આવવાના છે ?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!