GSTV
Gujarat Government Advertisement

બળાત્કારી પિતાની દીકરીઓએ કરી હત્યા તો કોર્ટે ફટકારી 20 વર્ષની સજા, હવે સજા સામે શરૂ થયો વિરોધ

Last Updated on June 27, 2019 by

એક રશિયન અદાલતે તેમના પિતાની હત્યા માટે ત્રણ બહેનોને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. ત્યારે આ મામલે રશિયામાં ઘણા વિરોધ થઈ રહ્યો છે. કોર્ટે સજા ફટકાર્યા પછી લગભગ પાંચ હજાર લોકો મોસ્કોની શેરીઓ પર ઉતરી આવ્યા અને કોર્ટના નિર્ણય સામે ભારે વિરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ક્રિસટીના એન્જેલીના અને મારિયા ખચતુરયાન નામની આ ત્રણ બહેનો, ગયા વર્ષે જુલાઈમાં તેમના પિતા મિખાઇલ ખચતુરયાનની તિક્ષ્ણ હથિયાર સાથે તેની હત્યા કરી હતી. તે પછી ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કેસ અદાલતમાં આવ્યો ત્યારે, ત્રણ બહેનોએ અદાલતને કહ્યું કે તેમની સાથે થયેલી વાર્તા જણાવી હતી

.ત્રણેય બહેનો કહેતી હતી કે તેમના પિતા મિખાઈલ ઘણી વખત તેમની સાથે મારપીટ કરતા રહેતા હતા. ઘણીવાર તો તેમની સાથે જાતીય સંબંધ બનાવવા પર ભાર મૂકતા હતા. જ્યારે પિતા તેમની હદ વટાવી ગયા ત્યારે એક દિવસ તેમણે તેમના પિતાને મોતને ઘાટ ઉતારવાનો નિર્ણય લીધો હતો. તેઓ જાણતા હતા કે જ્યાં સુધી તેમના પિતા જીવિંત છે ત્યાં સુધી તેઓ આરામથી રહી નહી શકે. જ્યાં સુધી તે જીવંત છે ત્યાં સુધી આ પ્રકારનું વર્તન તેમની સાથે કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!