GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

ચાલું મેચમાં મેદાનની વચ્ચે સ્વિમસૂટ પહેરીને પહોંચી ગઈ આ હોટ મોડલ! અને પછી જે થયુ…

બે ઈન્લિંશ ક્લબ લિવરપુલ અને ટોટેનહમ હોસ્ટપરની વચ્ચે થયેલા યુરોપીયન ચેમ્પિયન્સ લીગના ફાઈનલને વચ્ચે ત્યાંરે રોકવું પડ્યું જ્યારે સ્વિમસુટ પહેરીને એક મહિલા મોડલ મેદાન પર પહોંચી ગઈ.

કિંગ્સે વોલાંસ્કી નામની મોડલે પોતાના પ્રેમી વિટાલી દોરોવેતસ્કીની પોર્ન સાઈટને પ્રમોટ કરવા માટે આવું કર્યું હતું.

સાઈટનું નામ તેના સ્વિમસુટની પાછળ લખેલું હતું.

અહીં વાંડા મેટ્રોપોલિટાનો સ્ટેડિયમમાં મેચના પહેલા હાફમાં આ ઘટના બની હતી.

આ ઘટના બાદ તેના ફોલોઅર રાતો રાત 230,000થી વધીને 10 લાખ થઈ ગયા છે.

ખેલ વ્યાપારના વિશેષજ્ઞ ડેરેન રોવલે એપેક્સ માર્કેટિંગ ગ્રુપના આંકડાના હવાલે જણાવ્યું હતું કે વોલાંસ્કીનો આ સ્ટંટની કિંમત લગભગ 39.7 લાખ ડોલર છે.

Read Also

Related posts

વિશ્વમાં કોરોનાની સંખ્યા 68 લાખ 85 હજારને પાર, મૃત્યુઆંક 4 લાખ નજીક

Nilesh Jethva

એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં : જીવના જોખમે લોકોની સેવા કરતા કોરોના વોરિયર્સનો પગાર કાપવામાં આવતા ભારે રોષ

Nilesh Jethva

બાથરૂમ સેલ્ફીને કારણે ચાહત ખન્ના ચર્ચામાં, ગરીબો માટે એક ટંક ભોજનના ત્યાગની પણ વાત કરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!