GSTV
Gujarat Government Advertisement

બાળકનો જન્મ થતાં જ એક્ટરને ડોક્ટરે હોસ્પિટલ છોડી દેવા કહ્યું, થયું એવું કે શ્વાસ અધ્ધર થઇ ગયાં

corona

Last Updated on April 9, 2020 by Bansari

બાલિકાવધુ ફેમ એક્ટર રુસલાન મુમતાજની પત્નિ નિરાલીએ 26 માર્ચ 2020 ના દિકરાને જન્મ આપ્યો હતો. આ સમયે Coronaનો કહેર ફેલાઈ રહ્યો હતો. પરંતુ પેરેન્ટ્સ બનવા પર બંને જણા ખૂબજ ખુશ હતા. આ સમય દરમિયાન જ કંઈક એવું બન્યું કે બંને જણાને આઘાત લાગવાથી ઓછું નહોતું. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં રુસલાને પોતાના એ ભયાવહ એક્સપિરીયન્સ બાબતો શેર કરતાં જણાવ્યું હતું કે આ બધું ત્યારે થયું જયારે ડોક્ટરોએ તેમને અચાનક જ હોસ્પિટલ છોડી દેવા કહ્યું હતું.

જે હોસ્પિટલમાં મારા દિકરાનો જન્મ થયો ત્યાં એક ડોક્ટરને Corona વાયરસને કારણે મોત થયું હતું. એટલા માટે અમને તાત્કાલિક હોસ્પિટલ છોડીને જવા કહ્યું હતું.

અમારી પાસે કોઈ નહોતું. કોઈ ગાઈડ કરનાર પણ નહોતું કે બાળકને કેવી રીતે ખવડાવવું. મારા માતાપિતાએ કહ્યું કે, નવજાત બાળકની સારસંભાળ રાખી શકે તેવા કેરટેકરના રાખી લો. પરંતુ એવું કરવામાં બાળકને Corona વાયરસનો ભય પણ વધી જાય. અમે હોસ્પિટલથી ઘરે આવી ગયા. આખો દિવસ બાળક ઉંઘતું જ રહ્યું. 14 કલાક સુધી બાળકે દૂધ પણ નહોતું પીધું. પછી રાત્રે 12 વાગ્યે બાળક ઉઠ્યું, પછી સવારે 3 વાગ્યા સુધી તે મારા ખોળામાં જ હતું. અમે ઓનલાઈન જોયું કે કેવી રીતે બાળકને કપડાથી વિંટાળવામાં આવે છે જેથી તેને ગરમાહટ અનુભવે.

View this post on Instagram

Yesterday was a very eventful day in my life and I thank all of you for giving us all your love and wishes. It all seemed so cool yesterday saying that a super hero is born in the time of crisis but today reality hit me. In my excitement of CHOTA BABYs arrival I completely forgot what's going on in the real world right now but today I got a reality check when we were told that we are going to be moved to a different floor at the hospital because our floor was being isolated only for covid-19 patients. Initially we were just stressed about changing rooms because we were booked for 3nights and had already unpacked our stuff but when our doctor, pediatrician and nurses all told us that since Nirali and Chota Baby are doing well we should go back home immediately, that's when we realised there is no place that is safe except for homes, not even a hospital. At this hour let's pray for each other, for our babies, for babies who are born during these uncertain times, for people who are stranded in cities away from their homes, for our elders and try to keep ourselves mentally strong. We will fight this because we all have super heroes within us. Our super heroes will rise when needed. Untill then Give love and receive love. I'll do my bit, you do yours but from the safety of your own home. #pray #god #chotababy #destiny #superhero

A post shared by Ruslaan Mumtaz (@ruslaanmumtaz) on

થોડીવાર પછી જ્યારે અમે બાળકને સ્પર્શ કર્યો તો તે કોઈ હલનચલન કરતું નહોતું. હું પરેશાન થઈ ગયો હતો. અમે લોકોએ કંઈક ખોટું તો નથી કરી દીધુંને. પરંતુ થોડા સમય પછી બાળકે હલનચલન કર્યું એટલે અમે રાહતનો શ્વાસ લીધો. તે પછી અમે બંનેએ નક્કી કર્યું કે 3 મહિના માટે તેના બાળકનું ધ્યાન રાખવા માટે કેરટેકર રાખે. કારણકે અમે બંનેમાંથી કોઈ બાળકને ભૂલથી નુકસાન ના પહોંચાડી શકીએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઑફર/ સસ્તામાં દમદાર Smart TV ખરીદવાનો મોકો, રિયલમીથી લઇને સેમસંગ અને વનપ્લસ સુધીના છે ઓપ્શન

Bansari

Post Officeની આ સ્કીમમાં જમા કરો 199 રૂપિયા, મેચ્યોરિટી પર મળશે 3 લાખ 10 હજાર રૂપિયા

Damini Patel

કમાણી કરવાની તક: જો આપની પાસે છે આ 2 રૂપિયાની નોટ તો આપ પણ બની શકો છો લાખોપતિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!