GSTV

રાજ્યમાં દવા, બેડ અને રેમડેસિવરનો પુરતો સ્ટોક, ઓમિક્રોનથી બચવા રાજ્યની જનતાએ જાગૃત થવું પડશે, સ્વાસ્થ્ય પ્રધાને આપી સૂચના

Last Updated on December 5, 2021 by Pravin Makwana

રાજ્યના આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે રાજ્યમાં નોંધાયેલા ઓમિક્રોન વાઇરસ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યુ કે, જામનગરમાં એક ઓમિક્રોનના કેસની પુષ્ટી થઈ છે. જેથી હાઈરિસ્ક વાળા દેશોમાથી આવતા લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યુ કે, રાજ્યના જિલ્લા અને મનપામાં વધુ પ્રમાણમાં ટેસ્ટિંગ થાય તે માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં રેમડેસિવરનો પણ પુરતા પ્રમાણમાં સ્ટોક છે અને કોવિડના વોર્ડમાં માત્ર ઓમિક્રોનના દર્દીઓને રાખવામાં આવશે. રૂષિકેશ પટેલે કહ્યુ કે, કોરોનાના નવા વેરિયન્ટથી બચવા માટે રાજ્યની જનતાને જાગૃત થવું પડશે અને એસઓપીનું પાલન કરવુ એ આપણી ફરજ છે.

READ ALSO

Related posts

કહેર/ ગામડામાં વધતા સંક્રમણને પગલે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, ગ્રામ્ય વિસ્તારનાં ચાર હજાર ઘરો છે સામેલ

Dhruv Brahmbhatt

પૃથ્વીથી 379 પ્રકાશ વર્ષ દૂર ગુરૂ કરતાં ત્રણ ગણો મોટો ગ્રહ મળ્યો, વિજ્ઞાાનીએ વિશિષ્ટ એકઝોપ્લેનેટ શોધ્યો

Damini Patel

પાટનગરવાસીઓ સાવધાન : અહીં પ્રતિ કલાકે 35 લોકો થઇ રહ્યાં છે કોરોનાનો શિકાર, ગત રોજ છેલ્લાં 24 કલાકમાં જ નોંધાયા 800થી વધુ કેસ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!