GSTV

IPL / ગુજરાતનો વધુ એક ખેલાડી આઈપીએલની આ ટીમમાં સામેલ, અન્ય ટીમોમાં પણ થયા ધરખમ ફેરફારો

Last Updated on September 18, 2021 by Pritesh Mehta

IPL ની ટીમોમાં મોટા ફેરફાર કરવાના સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સ સહિતની લગભગ તમામ IPL ટીમોમાં ધરખમ ફેરફાર થયા છે. જેમાં અમદાવાદના રુષ કલેરિયાની પણ IPL માં પસંદગી કરવામાં આવી છે. ગુજરાત ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી હવે આઈપીએલમાં પણ રમવા જઈ રહ્યો છે.

IPL
  • ગુજરાત ક્રિકેટ ટીમના રુષ કલેરિયાની IPLમાં પસંદગી
  • મુંબઇ ઇન્ડિયન્સ માટે રમશે અમદાવાદનો રુષ કલેરિયા
  • ગુજરાતનો ફાસ્ટ બોલર રુષ પ્રથમવાર રમશે IPL
  • મોહસિન ખાનના સ્થાને રુષ કલેરિયાનો ટીમમાં સમાવેશ

મળતી માહિતી મુજબ ગુજરાત ક્રિકેટ ટીમના ખેલાડી એવા રુષ કલેરિયાની IPLમાં પસંદગી કરવામાં આવી છે. રુષ કલેરિયાને મુંબઈ ઇન્ડિયન્સમાં સ્થાન મળ્યું છે. ગુજરાતનો આ ફાસ્ટ બોલર રુષ કલેરિયા પ્રથમ વખત આઇપીએલ રમશે. મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી મોહસિન ખાનના સ્થાને રુષ કલેરિયાની પસંદગી કરવામાં આવી છે.

એક યા બીજા કારણોસર આઈપીએલના 16 જેટલા ખેલાડીઓ બદલાયા છે. વિવિધ ટીમોએ પોતાના ઈન્જર્ડ થયેલા ખેલાડીઓના સ્થાને નવા ચહેરાઓ પસંદ કર્યા છે. એ સિવાય પણ અન્ય કારણોસર ખેલાડીઓ બદલાયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!