GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

શરૂઆતની મજબૂતાઇ બાદ ડૉલર સામે રૂપિયો ફરી ગગડ્યો

આજે શરૂઆતના કારોબારમાં રૂપિયો 18 પૈસાની મજબૂતાઈ બાદ ગગડવા લાગ્યો હતો. ડોલરના મુકાબલે રૂપિયો 21 પૈસા તૂટીને તેના સૌથી નીચા સ્તરે 71.79ના સ્તરે પહોંચ્યો છે. તેનું મુખ્ય કારણ બેંકો અને આયાતકારો દ્વારા ડોલરની અચાનક લેવાલીને માનવામાં આવે છે.

]મંગળવારે ડોલરના મુકાબલે 37 પૈસા તૂટયા બાદ રૂપિયો 71.58ના સ્તરે બંધ થયો હતો. બાદમાં સવારે તેમા સુધારો જોવા મળ્યો હતો અને તે 71.43ના સ્તરે ખુલ્યો હતો. સવારના કારોબારમાં રૂપિયો અસ્થિર રહીને ડોલરના મુકાબલે 71.40થી 71.79ના સ્તર વચ્ચે બનેલો છે.

Related posts

કોરોનાના આતંક વચ્ચે સારા સમાચાર, દેશમાં રિકવરી રેટ વધીને 41.61% થયો

Ankita Trada

ચીને મોબાઈલ આર્ટિલરી અને ભારે વાહનો સાથે ભારતથી 3 ગણા સૈનિકો ગોઠવ્યા સરહદ પર, ભારતીય સૈનિકોને છે આ આદેશ

Mansi Patel

ભાજપ સૌથી નિમ્ન સ્તરે ઉતર્યું, એક IASને બદનામ કરવા જોરદાર કરી તૈયારી, અપાયો હતો આ ટાર્ગેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!