GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ગુજરાતને સોશિયલ ડીસ્ટન્સિંગની સલાહ આપતી રૂપાણી સરકારે પણ આ રીતે કરી બેઠક, જાણો નિયમોનું પાલન કર્યું કે નહીં

રાજ્ય પર જીવલેણ વાયરસ કોરોનાના ખતરા પર અને નિસર્ગ વાવઝોડાના સંકટ વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં પણ વાવાઝોડાના મુદ્દે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અસર કરવાનું હોઈ તંત્ર સતર્ક હોવાનું નાયબ મુખ્યપ્રધાને કહ્યુ હતુ..એનડીઆરએફની વધારાની ટીમ તૈનાત કરવામાં આવી છે..દરિયા કિનારાના વિસ્તારને એલર્ટ કરાયો છે.

ગાંધીનગરમાં યોજાયી કેબિનેટ બેઠક

નીતિન પટેલે કહ્યુ કે, એનડીઆરએફની વધારાની ટીમ પણ ભારત સરકારે મોકલી છે.પાંચથી છ કલાક સુધી ભારે પવન અને ભારે વરસાદ થશે તે સ્થિતિને પહોંચી વળવાની કામગીરી કરવામાં આવી છે.નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે..જેતે વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ બંધ રાખવામાં આવી છે.

મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વની બેઠક યોજાઇ

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વની બેઠક યોજાઇ. કોરોનાના કેરને કારણે નર્મદા હોલમાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. નર્મદા હોલમાં આયોજીત કેબિનેટ બેઠકમાં તમામ પ્રધાનો સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઉપસ્થિત રહ્યા. ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન, કોરોના કારણે નર્મદા હોલમાં યોજાઈ કેબિનેટ બેઠક, નર્મદા હોલ માં તમામ મંત્રીઓ ડિસ્ટન સાથે કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા હતા.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!