GSTV

રૂપાણી સરકાર માટે ખુશખબર : ગુજરાત પરથી સૌથી મોટો ખતરો ટળ્યો

રાજયના કુલ ૨૦૩ જળાશયોમાં હાલમાં ૨,૧૯,૬૭૬ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૩૯.૪૭ ટકા જેટલો થાય છે. સરદાર સરોવર ડેમ માં ૧૪૬૮૯૫ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે. જે કુલ સંગ્રહશકિતના ૪૩.૯૭ ટકા જેટલો થાય છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમા ૩૨.૫૯ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૩.૯૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૬.૭૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમા ૧૦.૮૬ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમા ૪૪.૩૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યમાં જળાશયોની સ્થિતિ

  • રાજ્યના 13 જળાશયો 100 ટકા પાણીથી ભરેલા
  • રાજ્યના કુલ 203 જળાશયોમાં 2,19,676 mcft જળસંગ્રહ
  • જળાશયોમાં કુલ જળ સંગ્રહ શક્તિના 39.47 ટકા પાણી

કુલ ઝોન પ્રમાણે પાણીની સ્થિતિ

ઉત્તર ગુજરાત

  • 15 જળાશયોમાં 32.59 ટકા પાણી

મધ્ય ગુજરાત

  • 17 જળાશયોમાં 53.99 ટકા પાણી

દક્ષિણ ગુજરાત

  • 13 જળાશયોમાં 36.73 ટકા પાણી

કચ્છ

  • 20 જળાશયોમાં 10.68 ટકા પાણી

સૌરાષ્ટ્ર

  • 138 જળાશયોમાં 44.30 ટકા પાણી

 સરદાર સરોવરમાં ૨૪,૨૨૬ કયુસેક, વણાકબોરીમા ૧,૦૦૦ કયુસેક, દમણગંગા મા ૧૪,૫૮૫ કયુસેક, કડાણા મા ૫,૦૯૨ કયુસેક, ઉકાઈ જળાશયમાં ૩૨,૯૭૦ કયુસેક, કરજણ જળાશયમાં ૨૭૨૧ કયુસેક, પાનમ જળાશયમાં ૧૧૩૧ કયુસેક, વાછાપરી જળાશયમાં ૧૦૦૦ કયુસેક પાણીની આવક છે. અને વણાકબોરીમાંથી ૩૦૦ કયુસેક, દમણગંગામાંથી ૧૪,૪૨૯ કયુસેક અને કરજણજળાશયમાં થી ૪૨૧ કયુસેક પાણીની જાવક છે. રાજયમાં ૧૩ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયેલા છે.

Related posts

કોરોના મહામારી વચ્ચે અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન મોદી પર કર્યા ગંભીર આક્ષેપ

Nilesh Jethva

આખી દુનિયાને મોતના મુખમાં ધકેલવા બદલ ચીન વિરુદ્ધ કાર્યવાહી કરવા ICJની માગ

Pravin Makwana

90S કિડ્સ માટે ખુશખબર, ફરી શરૂ થવા જઈ રહ્યા છે આ બે ધમાકેદાર કોમેડી શો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!