GSTV

નાગરિકતા કાયદો ગુજરાતમાં લાગુ થશે કે નહીં, રૂપાણીએ આપ્યો આ જવાબ

દેશભરમાં નાગરિકતા બિલના વિરોધમાં દેશમાં અનેક સ્થળે જલદ આંદોલનો ચાલી રહ્યા છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવી રહેલા નાગરિકતા બિલ અને એઆરસી બિલનો ગુજરાતમાં અમલ થશે તેમ સીએમ રૂપાણીએ કહ્યુ છે.

આ બિલને લઈને થઈ રહેલા વિરોધ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યુ છે કે, કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરે છે..અને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરે છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા એનઆરસી બિલ ગુજરાતમાં લાગુ કરવાના નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. કોંગ્રેસે કટાક્ષ કરતા કહ્યું કે મુખ્યપ્રધાન સામાન્ય પરીક્ષા પણ લઇ શકતા નથી.

તેમ છતાં એનઆરસી લગાવવાની વાત કરી રહ્યા છે.  રબ્બર સ્ટેમ્બ સરકાર ફક્ત ઉપરથી આવતા નિર્દેશો પર જ કામ કરે છે. તેઓ પહેલા પૂરો કાયદો વાંચે અને પછી લાગુ કરે.

READ ALSO

Related posts

દિલ્હી આંદોલનના પડઘાં ગુજરાતમાં, 100 ટ્રેકટરો સાથે રાજ્યના અન્નદાતા કિસાન પરેડમાં જોડાશે: રૂપાણી સરકારીની ઉડી ઉંઘ

pratik shah

બુલેટ ટ્રેન પ્રોજેકટ/ સમુદ્ર નીચે સુરંગ બનાવવા માટે 7 ભારતીય કંપનીએ દેખાડયો દમ

Mansi Patel

પેટ્રોલ-ડીઝલના ભાવે ભારતીયોની કમર તોડી: પાકિસ્તાનમાં ભારતથી અડધી કિંમતે પેટ્રોલ, દેશ આ નાનકડા ગામમાં સૌથી મોંઘુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!