GSTV
Gujarat Government Advertisement

રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં તબીબો તેમજ નર્સિંગ સ્ટાફની હડતાળ મુદ્દે થઈ ચર્ચા

કોરોના

Last Updated on May 12, 2021 by pratik shah

મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં તબીબો તેમજ નર્સિંગ સ્ટાફની હડતાળ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે ગુજરાત રાજ્ય મેડિકલ ટીચર્સ એસોસિએશને મારી સાથેની બેઠકમાં તેમની પડતર માંગણીઓ મુદ્દે રજૂઆત કરી હતી.

તેમની પડતર માંગણીઓ મુદ્દે રજૂઆત કરી

જે બાદ આરોગ્ય વિભાગની અધ્યક્ષતામાં સરકારે કમિટી પણ બનાવી. વિવિધ પ્રશ્નો પર નિર્ણય લેવા માટે કમિટીએ સરકારમાં રિપોર્ટ સમીટ કર્યો છે. પ્રદીપસિંહે જણાવ્યું કે હું મેડિકલ ટીચર્સ એસોસિએશનના આગેવાનોને અપીલ કરું છું કે તેઓ હડતાળ ન કરે… સરકાર તેમની માંગણીઓ પ્રત્યે હકારાત્મક છે. ટૂંક સમયમાં સરકાર આ મુદ્દે જાહેરાત કરશે તેમ ગૃહરાજ્યપ્રધાને જણાવ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!