GSTV

તેલંગાણામાં ટીઆરએસે બે તૃતિયાંશ બેઠકો પ્રાપ્ત કરી મેળવ્યો જ્વલંત વિજય

Last Updated on June 25, 2019 by Mayur Vora

તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં સત્તાપક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ એટલે કે ટીઆરએસે બે તૃતિયાંશ બેઠકો પ્રાપ્ત કરી જ્વલંત વિજય મેળવ્યો છે. ટીઆરએસ સુપ્રીમો કે. ચંદ્રશેખર રાવ ફરી એક વખત મુખ્યપ્રધાન બનવા જઇ રહ્યા છે. જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ટીઆરએસને કુલ 119 બેઠક પૈકી 88 બેઠકો પર જીત મળી છે. જ્યારે કે કોંગ્રેસ બીજા ક્રમે રહી છે.

કોંગ્રેસને 19 બેઠકો મળી છે, જ્યારે કે એઆઇએમઆઇએમને 7 બેઠકો, તેલુગુ દેશમ પાર્ટીને 2 બેઠકો, ભાજપ, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક તેમજ અપક્ષને 1-1 બેઠકો મળી છે. ટીઆરએસના ભવ્ય વિજયને કારણે સત્તામાં વાપસી કરવાના સપના જોઇ રહેલા કોંગ્રેસ અને ટીડીપીના સપના પર પાણી ફરી વળ્યું છે.

Related posts

પેગાસસ મામલે બંને સદનમાં બરાબરની ફસાઈ સરકાર: વિપક્ષે આકરા તેવર બતાવતા સભાપતિએ 6 સાંસદોને સસ્પેન્ડ કર્યાં

Pravin Makwana

મોદી સરકારના આ નિર્ણયથી નારાજ થઇ સરકારી કંપનીઓ, સૌથી બધું કમાણી કરી આપતી કંપનીઓ હડતાલ પર

Damini Patel

Tokyo Olympics / રેસલર રવિ દહિયાએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં એન્ટ્રી મારતા ભારતને અપાવી શકે છે વધુ એક મેડલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!