GSTV

સુરત કોર્પોરેશનના પાણીના બિલ સામે લોકોનો રોષ, બિલની હોળી કરી

Last Updated on February 14, 2019 by Arohi

સુરત કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા પાણી બિલ સામે લોકોનો રોષ ભભૂક્યો છે. સુરતના મોટા વરાછાના રહીશોએ પાણી બીલની હોળી કરી આક્રોશ ઠાલવ્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓના મોરચાએ પાણી બીલમાં મીટર પ્રથા બંધ કરવાની માંગ સાથે થાળી – વેલણ વગાડી વિરોધ નોધાવ્યો. મોટા વરાછાની સોસાયટીઓમાં પાણી બીલમાં વ્યાજ સહિત બમણું બિલ આવતા લોકોમાં રોષ છે. જળ માટે જંગ, મીટર પ્રથા બંધ નામના કાર્યક્રમ અંતર્ગત સોસાયટીના તમામ લોકોએ પાણી બિલ સ્વયંભૂ બ્લોક કર્યા છે.

Read Also

Related posts

આશાદીપ સ્કૂલ પર હોબાળો મચાવનાર પૂર્વ કોર્પોરેટર સહિત 7 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ, જાણો શું હતો સમગ્ર મામલો

Dhruv Brahmbhatt

સુરત: અધૂરા માસે જન્મેલા બાળકને હોસ્પિટલમાં તરછોડી માતા નાસી ગઈ, ફુલ જેવા માસૂમનું સારવાર દરમિયાન થયું મોત

Pravin Makwana

આબરૂની ધૂળધાણી: નશામા ધુત જમાદાર સરકારી બોલેરોમાં યુવતી સાથે મજા માણતો ઝડપાયો, પેન્ટ અને ગંજીમાં જ લોકોએ ઉઠાવી ગાડીમાં નાખ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!