GSTV

અગત્યનું/ પોસ્ટ ઓફિસમાં પૈસા ઉપાડવા માટે બદલાઈ ગયા છે નિયમો : PPF-NSC-KVPમાં રોકાણ હોય તો ખાસ વાંચી લેજો

5 સ્ટાર યોજના

Last Updated on September 18, 2020 by Karan

ટપાલ ખાતાએ દેશભરના પોસ્ટ ઓફિસ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે પોસ્ટ ઓફિસમાં સાક્ષીઓની હાજરી, પી.પી.એફ., એન.એસ.સી., કે.વી.પી. સહિતની પોસ્ટ ઓફિસની તમામ નાની બચત યોજનાઓના દાવા સ્વીકારવા માટે રૂબરું આવવું જરૂરી નથી. આ માટે, કેટલાક દસ્તાવેજો દર્શાવવા પડશે. આ માટે પોસ્ટલ વિભાગે કહ્યું છે કે સાક્ષીઓનું ઓળખકાર્ડ અને સરનામું પુરાવા કેવાયસી નક્કી કરેલા ફોર્મેટમાં હોવા જોઈએ. તો પોસ્ટ ઓફિસ દાવાને સ્વીકારવાનો ઇનકાર કરી શકશે નહીં.

પોસ્ટ

પોસ્ટ ઓફિસના અધિકારીઓ પીપીએફ અથવા અન્ય કોઈ નાની બચત યોજના માટે મૃતક વ્યક્તિઓના દાવા સ્વીકારવા 2 સાક્ષીઓને પોસ્ટ ઓફિસમાં આવવાની ફરજ પાડે છે તેને ધ્યાનમાં રાખીને પોસ્ટલ વિભાગે આ સૂચના આપી છે.

પોસ્ટ

ઓળખ કાર્ડ માટેના દસ્તાવેજો: – આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખકાર્ડ, ફોટો સાથેનું રેશનકાર્ડ, પોસ્ટ ઓફિસ આઈડી કાર્ડ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખકાર્ડ, ફોટો સાથેનું રેશનકાર્ડ જેવા કોઈ પુરાવા હોવા જોઈએ

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!