GSTV
Home » News » ભગવાનની પૂજા આ રીતે કરશો તો જ મળશે તેનું ફળ, નહીં તો પૂજા કરવી જશે વ્યર્થ

ભગવાનની પૂજા આ રીતે કરશો તો જ મળશે તેનું ફળ, નહીં તો પૂજા કરવી જશે વ્યર્થ

જ્યારે જીવનમાં સમસ્યા ઘેરી વળે છે ત્યારે સૌથી પહેલા ઈશ્વર યાદ આવે છે. ભગવાનના શરણે જવાથી નવી આશા જન્મે છે. આ રસ્તે ચાલવાથી દરેક સમસ્યાનો અંત આવે છે અને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એટલા જ માટે દરેક ઘરમાં ભગવાનની પાઠ પૂજા કરવામાં આવે છે. પરંતુ પૂજા કરવાના કેટલાક નિયમો હોય છે જેનું પાલન ન કરવામાં આવે તો રોજ કરેલી પૂજાનું પણ ફળ મળતું નથી. આજે આપણે જાણીએ કે નિયમિત રીતે પૂજા કેવી રીતે કરવી જોઈએ.

1. લોકો નિયમિત મંદિરમાં પૂજા તો કરે છે પરંતુ તેની સાફ સફાઈ કરતા નથી. આમ કરવાથી પૂજા વ્યર્થ જશે અને તેનું કોઈ ફળ મળશે નહીં.

2. પૂજા કરતા પહેલા લોકો તો સ્નાન કરે છે પરંતુ ભગવાનને સ્નાન ક્યારેક જ કરાવામાં આવે છે. આમ કરવું પણ યોગ્ય નથી. 

3. ભગવાનને સ્નાન કરવા માટે તાજા પાણીનો જ ઉપયોગ કરવો. 

4. ભગવાનને સ્નાન કરાવો ત્યારે પૂજા કરી હોય તે સામગ્રી પણ સાફ કરી લેવી.

5. સપ્તાહમાં એકવાર ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવો. તેનાથી ભગવાનની કૃપા તમારા પર વરસતી રહેશે.

Read Also

Related posts

લો બોલો શાકભાજી વેચનારાઓ 2 વર્ષથી ચલાવતા હતા નકલી પોલીસ સ્ટેશન, પછી ઝડ્પાયા તો….

pratik shah

8 કલાક જેલમાં રહેવા NSUIના કાર્યકર્તાઓને એક પણ કોંગી નેતા છોડાવવા ન આવતા રાજકારણ ગરમાયું

Nilesh Jethva

વિરાટ કોહલીનો ધમાકો, પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ કર્યો બ્રેક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!