GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

શક્તિ અસ્તિત્વ કે… શો માંથી વિવિયન બાદ હવે રૂબીનાની પણ બાદબાકી?

ટીવીનો પોપ્યુલર સીરિયલ શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી લાંબા સમયથી દર્શકોની લોકપ્રિય સીરિયલમાં બનેલી છે. છેલ્લાં થોડા દિવસોથી સીરિયલના મેલ લીડ વિવિયન ડીસેનાએ સીરિયલ છોડવાની અનાઉન્સમેન્ટ કરી હતી. હવે તેમના પછી દર્શકોને એક મોટો ઝટકો લાગી શકે છે. ચર્ચા છે કે વિવિયન બાદ હવે ફીમેલ લીડ રૂબીના દિલેક પણ સીરિયલ છોડવાની તૈયારીમાં છે.

रुबीना दिलैक-विवियन डीसेना

સીરિયલમાં નવેમ્બરમાં મોટો ચડાવ ઉતાર આવશે. તેમાં સૌમ્યાનો રોલ નિભાવનાર રૂબીના અને હરમન નિભાવી રહેલો વિવિયનના બાળકો પર સ્ટોરી ફોકસ કરવામાં આવશે. તેમાં તેની છોકરીને ટ્રાંસજેન્ડર બતાવવામાં આવશે અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.

છેલ્લાં થોડા દિવસો પહેલાં વિવિયને સીરિયલ છોડવાનું એલાન કર્યું હતું. રિપોર્ટમાં જણાવ્યાં અનુસાર ઓન-સક્રીન એક મોટા બાળકના પિતાનો રોલ કરવા નથી ઈચ્છતો. આ જ કારણસર તેણે સીરિયલને છોડવાનું નક્કી કર્યું હતું. ત્યાં રૂબીના પણ ઓન સ્ક્રીન મોટા બાળકની માનો રોલ પ્લે નથી કરવા ઈચ્છતી આ જ કારણસર સિરિયલમાં તેમની રજાની ચર્ચાઓ ખૂબ જ જોર-શોરથી ચાલી રહી છે.

આ ન્યૂઝથી રૂબીનાના ફેન્સને ઝટકો લાગી શકે છે. રૂબીનાએ સીરિયલમાં ટ્રાંસજેન્ડરનો રોલ નીભાવી લોકોનું દિલ જીતી લીધુ હતું. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ચેલેન્જિંગ કેરેક્ટર્સ નિભાવવા માટે તેમને સારૂ લાગે છે. વિવિયન અને રૂબીનાના શો પરથી જવાના કારણે કેટલી અસર પડશે એ તો સમય જ બતાવશે.

READ ALSO

Related posts

રણબીર કપૂરને કારણે બની રણવીર સિંહની કારકિર્દી, જાણો શું છે તેની પાછળનું રહસ્ય?

Arohi

સરકારે બદલી નાખ્યો છે PPFનો આ નિયમ, ગ્રાહક આ રીતે ઉઠાવી શકે છે આ ખાસ સુવિધાનો લાભ

Arohi

15 કરોડના ગોલ્ડ સ્મલિંગનો રેલો કેરળના સીએમઓ સુધી પહોંચ્યો : એક આઈએએસ ઓફિસરને હટાવાયા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!