GSTV

રાજસ્થાન સરકારે ખાનગી લેબમાં થતા RTPCR ટેસ્ટને લઈને લીધો મોટો નિર્ણય, સામાન્ય લોકોને થશે મોટો ફાયદો

કોંગ્રેસ

રાજસ્થાનમાં કોરોના કેસના આંકડા સતત વધી રહ્યા છે.. તેવામાં મોટી સંખ્યામાં લોકો કોરોનાની તપાસ કરાવી રહ્યા છે.. પરંતુ ખાનગી લેબોરેટરીમાં કોરોનાની તપાસ માટે અત્યારસુધી 1200 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવતો હતો.. તેવામાં હવે રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સામાન્ય લોકોને રાહત આપનારો નિર્ણય કર્યો છે. હવે રાજસ્થાનમાં ખાનગી લેબ દ્વારા કોરોના માટેનો RTPCR ટેસ્ટ માત્ર 800 રૂપિયામાં કરવામાં આવશે.

કોરોના

શનિવારે ચિકિત્સા વિભાગની વીડિયો કોન્ફ્રેન્સ દરમિયાન સીએમ ગેહલોતે આ વાત કહી. આ દરમિયાન તેમણે કહ્યું કે વહેલામાં વહેલી તકે સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવશે. રાજસ્થાનમાં કોરોનાની તપાસ માત્ર આરટીપીસીઆ ટેસ્ટથી કરવામાં આવી રહી છે. ગેહલોતે કહ્યું કે એન્ટીજેન ટેસ્ટ માટે ચીનથી જે કિટ આવી હતી તે નકલી હતી.. તેથી અમે તમામ કિટ પરત મોકલી દીધી હતી. નવો એન્ટીજેન ટેસ્ટ પણ કામનો રહ્યો નથી.

READ ALSO

Related posts

ગૌરવ/ ફિલ્મ નાયકની જેમ સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રીય બાલિકા દિવસે એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બનશે

Mansi Patel

વેજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારી પર હુમલો કરનાર કુખ્યાત આરોપી અમીન મારવાડી ઝડપાયો, અનેક ગુનામાં છે સંડોવાયેલો

Pravin Makwana

દેશની આ 3 બેંકોના એકાઉન્ટમાં આપના રૂપિયા છે તો છે સૌથી સેફ, RBIએ આપી ગેરંટી કે કયારેય નહીં ડૂબે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!