GSTV
Home » News » મંજૂરી વગર બાળકોને લઈ જતી સ્કૂલ વેન-ઓટો સામે તંત્રની કાર્યવાહી

મંજૂરી વગર બાળકોને લઈ જતી સ્કૂલ વેન-ઓટો સામે તંત્રની કાર્યવાહી

નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમા જ તંત્ર સજ્જ થઇ ગયુ છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સ્પેશિયલ દ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આરટીઓની મંજૂરી લીધા વગર શાળાઓના બાળકોના પરિવરહન કરતી સ્કૂલ વેન ઓટો સામે કાર્યવાહી કરવામાં આવી. સ્કૂલ વેન ઓટોમાં સીએનજી કીટની તપાસ કરવામાં આવી. આરટીઓ દસ્તાવેજી પુરાવા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી. આરટીઓની મંજૂરી વિના પરિવહન કરતા વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા હતા.

Read Also

Related posts

ગુજરાતની પાંચ GIDC પોલ્યુટેડ જાહેર, આ રાજ્યની જીઆઈડીસી સૌથી વધારે ફેલાવે છે પ્રદૂષણ

Mayur

સુરત : નશીલા પદાર્થોનું સેવન કરતાં 100 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી

Mayur

ગુજરાતના આ વિસ્તારોમાં પહોંચી મેઘ સવારી, ગરમીથી મળ્યો છૂટકારો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!