GSTV

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

અમેરિકાના રાષ્ટ્રપતિ બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. ભારતને આશા છે કે આ પ્રવાસના કારણે બન્ને દેશના વ્યાપારિત સંબંધો વધારે મજબુત થશે. જો કે અમેરિકાએ પહેલા જ સ્પષ્ટ કહી દીધુ છે કે, તે ભારત સાથે અત્યારે કોઈ વ્યાપારિક સમજુતી નહી કરે.

કેન્દ્ર સરકારને સ્પષ્ટ ચેતવણી

તો બીજી તરફ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના આર્થિક એકમે કેન્દ્ર સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા રહ્યું છેકે, તેઓ અમેરિકા સાથે કોઈ પણ એવો કરાર ન કરે જેની ભારતમાં ધાર્મિક સ્વીકાર્યતા ન હોય. RSSની આ ચેતવણી બાદ ભારતના 10,000 અબજ રૂપિયાની ડેરી ઉદ્યોગને નુકશાન થવાની શક્યાતા છે.

ભારતમાં દુધ શાકાહારી આહાર

સ્વદેશી જાગરણ મંચ સહ સમન્વયક અશ્વિની મહાજને તેમા ધાર્મિક દ્રષ્ટીકોણ જોડતા કહ્યું કે, ભારતમાં દુધ શાકાહારી આહાર છે. અમેરિકી પ્રશાનની આ માંગ છે કે, ભારતે આ શર્ત હટાવવી જોઈએ કે, માત્ર શાકાહારી ગાયોના દુધની આયાત કરી શકાય છે. અમેરિકામાં ગાયને માંસ આપવામાં આવે છે અને આ ગાયના દુધની આયાત પર પ્રતિબંધ છે.

READ ALSO

Related posts

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

09.09 પર સમગ્ર દેશમાં દિપ પ્રાગટ્ય, કોરોના સામે નવી ઊર્જાનો ખૂણે ખૂણે થયો પ્રસાર

Pravin Makwana

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!