GSTV
Gujarat Government Advertisement

આજે મહાત્મા ગાંધી હયાત હોત તો તેઓ સંઘના સભ્ય હોત, રાજ્યસભાના સાંસદનો બફાટ

Last Updated on October 2, 2019 by Mansi Patel

રાજ્યસભાના સાંસદ રાકેશસિંહાએ કહ્યુ કે, આજે મહાત્મા ગાંધી હયાત હોત તો તેઓ સંઘના સભ્ય હોત. મહાત્મા ગાંધીની ૧૫૦મીં જન્મજયંતી વખતે તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ગાંધીનું નામ અને તેના ચિત્રનો ઉપયોગ કરનાર ગાંધીના વિચારનું અપમાન કરી રહ્યા છે.

આજે સંઘ ગાંધી વિચારનું સૌથી મોટુ અનુયાયી સંગઠન છે. ગાંધીના નામે કેટલાક લોકો રાજનીતિ કરે છે. પરંતુ ગાંધીના વિચારનું અનુકરણ કરવામાં આવતુ નથી.

અને સંઘને ગાંધીનું વિરોધી ગણાવવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે, રાકેશસિંહા દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. અને તેઓ અનેક પુસ્તક લખી ચુક્યા છે. રાકેશ સિંહાને સંઘ મામલાઓના જાણકાર માનવામાં આવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર/ ખાદ્ય તેલના ભાવ થશે હજુ સસ્તા, સરકારે લીધો મોટો નિર્ણય

Damini Patel

બીજી લહેર પૂર્ણ થવાને આરે: દેશમાં ઘાતક કોરોનાના નવા 67 હજાર કેસો નોંધાયા અને 2300થી વધુનાં મોત

pratik shah

તબાહી/ ગોપાલગંજમાં મંદિર-મસ્જીક સાથે સ્કૂલ-મદરેસા પણ ડૂબ્યા, 700થી વધુ પરિવારોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!