GSTV

RSSના વડા મોહનભાગવત આવશે ગુજરાત પ્રવાસે, RSSનાં કાર્યાલયનું કરશે લોકાર્પણ

મોહન

Last Updated on February 4, 2020 by Mansi Patel

આરએસએસના વડા  મોહન ભાગવત 15 અને 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રવાસે છે. જ્યાં તેઓ અમદાવાદ ખાતે આરએસએસના નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કરશે.

ઢોર બજાર ખાતે આવેલા આરએસએસના કાર્યાલયનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે બે માળના જુના કાર્યાલયને બદલે પાંચ માળનું નવું બિલ્ડીંગ ઉભું કરવામાં આવ્યું છે. લોકાર્પણને ગણતરીના દિવસ બાકી છે ત્યારે હાલ આ કાર્યાલય ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

READ ALSO

Related posts

અહીં પતિની લાશ સાથે આખી રાત સૂવું પડે છે, લડાઈ પછી શારીરિક સંબંધ બાંધવાનો વિચિત્ર રિવાજ

Vishvesh Dave

મસાજ કરાવવા જતા હોય તો આ સમાચાર વાંચી લેજો: હવે સ્પામાં આ કામ કરાવવું જરૂરી, નવા નિયમો જાહેર

Zainul Ansari

ચીન-પાકિસ્તાન સખણા રહે / સૈન્યમાં સામેલ થશે 118 અર્જૂન ટેન્ક, અપાયો 7532 કરોડનો ઓર્ડર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!