GSTV

ત્રણ રાજ્યોમાં ચૂંટણી પહેલાં જ સંઘ પ્રમુખ મોહન ભાગવતે ફરી ફોડ્યો આરક્ષણનો બોમ્બ

સંઘ પ્રમુખ મોહન ભાગવતે ફરીવાર અનામત અંગે ચર્ચા કરવાની વકાલત કરી છે. તેમણે રવિવારે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપતા જણાવ્યુ હતુ કે, અનામત અંગે સૌહાર્દ અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ફરીવાર વિચાર કરવો જોઈએ.

અનામત અંગે પહેલા પણ ચર્ચા કરવાની વકાલત કરવામાં આવી હતી. પરંતુ આ મામલે ઘણો વિવાદ પણ થયો હતો. જેથી મુદ્દો ભટકી ગયો હતો. ભાગવતે આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે તેઓ જ્ઞાન  ઉત્સવ સમાપન સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.

તેમણે જણાવ્યુ કે, અનામત મામલે તમામ સમાજના વર્ગોમાં સૌહાર્દની વધારે જરૂરી છે.  મહત્વપૂર્ણ છે કે, સંઘ પ્રમુખ મોહન ભાગવત આ પહેલા પણ અનામત અંગે નિવેદન આપી ચુક્યા છે. જેનો કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

READ ALSO

Related posts

કોરોના સંકટમાં ચર્ચામાં આવેલી તબલિગી જમાતનો આવો છે ઇતિહાસ, એક કે બે નહીં 150 દેશોમાં છે પગપેસારો

pratik shah

અમેરિકાના આ વૈજ્ઞાનિકે કર્યો દાવો, શોધી લીધી કોરોના વાયરસની વેક્સીન

Ankita Trada

ધોની અને વિરાટે ક્યારેય સપોર્ટ નથી કર્યો : રિટાયરમેન્ટ બાદ આ ધાકડ ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!