GSTV
Home » News » RSSએ પણ ભાજપ સરકારનો સાથ છોડ્યો, શું નક્કી કેન્દ્રમાંથી મોદી સરકારની નૈયા ડૂબશે?

RSSએ પણ ભાજપ સરકારનો સાથ છોડ્યો, શું નક્કી કેન્દ્રમાંથી મોદી સરકારની નૈયા ડૂબશે?

gujarat bjp seat

લખનૌમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બીએસપી સુપ્રિમો માયાવતીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કર્યો હતો. માયાવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લક્ષ્ય બનાવીને કહ્યું કે છ તબક્કાનાં મતદાન પછી તે સ્પષ્ટ થઈ ગયું કે હવે નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાંથી વિદાય લઇ રહી છે.

તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીની સરકાર આ ચૂંટણીમાં સત્તા ગુમાવશે. આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સરકારની નૈયા ડૂબશે તે નક્કી છે. હવે RSSએ પણ ભાજપનો સાથ છોડી દીધો છે.

બીએસપી સુપ્રિમોએ જણાંવ્યું હતું કે આ ચૂંટણીમાં થેલા લઇને ચારે તરફ ફરતા સંઘનાં સ્વયંસેવકો ક્યાંય દેખાતા નથી. અધુરા ચૂંટણી વાયદા-વચનો અને જનતાનાં આંદોલનને ધ્યાનમાં રાખીને, તેમના સ્વયંસેવકોને કામે લગાડ્યા નથી. જેથી વડાપ્રધાન મોદીની કફોડી સ્થિતીમાં મુકાયા છે.

Arun Jaitley mayawati

આ દરમિયાન માયાવતીએ ચૂંટણી પંચને અનુરોધ કર્યો હતો કે મંદિરમાં નેતાઓની ઝુંબેશ પર પ્રતિબંધ મૂકવામા આવે. આવું કરીને નેતાઓ જનતાનાં સમર્થન મેળવવાની કોશીશ કરશે.

READ ALSO

Related posts

ચીન સરહદે ઇન્ડિયન આર્મી-એરફોર્સે દેખાડ્યો દમ, ધરાથી નભ સુધી કર્યો શ્વાસ થંભાવી દે તેવો યુદ્ધાભ્યાસ

Riyaz Parmar

નવી એક્ટિવા લઈ છોકરો નીકળ્યો તો ખરો, પણ એક્ટિવા કરતાં ડબલ ભાવનો મેમો ફાટી ગયો

pratik shah

જેણે મોદીને વિજય અપાવ્યો હતો તે ફરી એક વખત નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવી શકશે ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!