GSTV

30,000 રૂપિયામાં Royal Enfield ઘરે લાવવાનો શાનદાર મોકો, અહીં મળી રહી છે સૌથી સસ્તી બાઇક્સ

royal

બાઇક રાઇડર્સ માટે બુલેટ કોઇ શાહી સવારીથી ઉતરતી માનવામાં નથી આવતી પરંતુ આ બાઇકની કિંમત વધુ હોવાના કારણે ઘણાં લોકો આ બાઇક ખરીદવાની ઇચ્છા હોવા છતાં નથી ખરીદી શકતાં. તમે પણ આ ટુવ્હીલરની શાહી સવારીને તમારા ઘરે લાવવા માગતા હોય તો તમારા માટે શાનદાર તક છે. આજે અમે તમને એક એવી ઑફર જણાવીશું જે તમને રૉયલ એન્ફીલ્ડ (Royal Enfield) વિશે વિચારવા મજબૂર કરી દેશે. હકીકતમાં અમે તમને સેકેન્ડ હેન્ડ  Royal Enfield વિશે જણાવવા જઇ રહ્યાં છીએ.

સૌથી સારી વાત એ છે કે હવે તમારે તમારી મનપસંદ Royal Enfield બાઇક ખરીદવા માટે કંપનીના શૉરૂમ સુધી નહી જવુ પડે. તમે ઘરેબેઠા ઓર્ડ કરી શકો છો.

આટલી ઓછી કિંમતે ખરીદો Bullet Electra

 Droom વેબસાઇટ પર Bullet Electra બાઇક વેચાણ માટે ઉપલબ્ધ છે. વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર આ બાઇક 350 સીસીની 2003 મોડેલ, જે 60,000 કિલોમીટર સુધી ચાલી છે, ત્યાં આ બાઇકની કિંમત 35000 રૂપિયા છે. તમને આ બાઇક દિલ્હીમાં મળશે. સાથે જ અન્ય એક Bullet Electra છે જે 350 સીસી 2005નું મોડેલ છે. તે 40,072 કિલોમીટર ચાલી છે અને તેની કિંમત 40,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જાણકારી માટે જણાવી દઇએ કે આ બાઇક તમને ફરીદાબાદમાં ઉપલબ્ધ થશે. આ સાથે જ વેબસાઇટ પર આવી અનેક જબરદસ્ત બાઇક 500 સીસીમા ઉપલબ્ધ છે. તમારી પાસે પોતાના શહેરને સિલેક્ટ કરીને ત્યાં ઉપલબ્ધ બાઇક્સ પસંદ કરવાની પણ તક મળે છે.

Thunderbird ખરીદવાનો મોકો

રૉયલ એન્ફીલ્ડની થંડરબર્ડ 350 સીસી, જે 2012 મોડેલ છે. આ બાઇક 45,880 કિલોમીટર ચાલી છે. જો કિંમતની વાત કરીએ તો 31,000માં આ બાઇક તમને મળી જશે.

Read Also

Related posts

IPL 2020: રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ લાચાર, મેચ નિરસ

Bansari

હજીરા/ જિલ્લા કલેક્ટરનું આવ્યું નિવેદન, વિસ્ફોટને લીધે દુર સુધી થયું કંપન

pratik shah

કોરોના/ સરકારી આંકડાઓને સાચા માનીને બિન્ધાસ્ત ફરતાં હોવ તો વાંચી લેજો, આ એક જ શહેરમાં 1322ના થયા છે મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!