GSTV
Home » News » રોટલી બદલી શકે છે નસીબ, બસ કરો આટલો જ ઉપાય મળશે અપાર સફળતા

રોટલી બદલી શકે છે નસીબ, બસ કરો આટલો જ ઉપાય મળશે અપાર સફળતા

કહેવાય છે કે માણસની સૌથી મોટી જરૂરિયાત રોટી, કપડા અને મકાન છે. આજે આપણે આમાની રોટલી વિશે વાત કરીશું. વાત એમ છે કે જે રોટલી તમારું પેટ ભરી શકે છે તેનાથી તમારું નસીબ પણ બદલાઈ શકે છે. તમને થશે કે એવું કેવી રીતે બની શકે? આજે આપણે એ વિશે જ વાત કરીશું…

રોટલીને ઘી ચોપડીને ચાર ટુકડા કરો. તેની પર ખાંડ કે ગોળ લગાવો. એ પછી એક ટુકડો ગાયને, બીજો કૂતરાને, ત્રીજો કાગડાને અને ચોથો કોઈ ભિખારીને ખવડાવી દો.

જો તમે શનિગ્રહથી પીડાતા હોવ તો રોટલીનો આ ઉપાય તમારા માટે રામબાણ સાબિત થઇ શકે છે. રાતે બનાવેલી રોટલી પર સરસિયાનું તેલ લગાવીને કૂતરાને ખવડાવી દો, કૂતકો ના મળે તો ગલુડિયાને ખવડાવી દો. આમ કરવાથી શનિની શાંતિ થશે અને બધા ગ્રહોની અશુભતા પણ દૂર થશે. આપણી સંસ્કૃતિમાં અતિથિને દેવ કહેવાય છે. તેથી કોઈ અતિથી આવે તો તેને જમાડવામાં રોટલી અવશ્ય પીરસો. જો આ તમામ પ્રયાસો છતાં સફળતા ના મળે તો નીચેનો ઉપાય સૌથી કારગર સાબિત થઇ શકે છે. જેમાં રોટલી અને ખાંડને મિક્સ કરીને એ કટકા કીડીઓના દર પાસે મુકી દો.  આમ કરવાથી સફળતા મળે છે.

ઘરમાં કંકાસ રહેતો હોય તો બપોરે રાંધતી વખતે જે પહેલી રોટલીને ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે કાઢી લો. જમવા બેસતા પહેલાં આ રોટલી ગાય અને કૂતરાને ખવડાવી દો.

Read Also

Related posts

આજે રાત્રે 12 વાગ્યાથી રાજ્યની 16 ચેકપોસ્ટ બંધ થઇ જશે, સરકારે કર્યા આ આદેશ

Nilesh Jethva

ભાજપ જિલ્લા પ્રમુખોના નામોની કરશે જાહેરાત, 4 ઝોનમાં સેન્સ લેવાની જવાબદારી આ નેતાઓને સોંપાઈ

Nilesh Jethva

25 લાખ વેપારીઓને આપશે મોદી સરકાર ઝાટકો, આકરા પગલાં ભરવા થયાં આદેશો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!