BIG BOSS : આ હોટ બિકની ગર્લથી યુવકો ભાગે છે દૂર, જોઈ લો VIDEO

પ્યાર, તકરાર અને ફટકાર જેવો મિશ્રિત શો એટલે કે BB. વાયરલ થયેલા એક વીડિયોમાં જસલીન બિકની પહેરીને સ્વિમિંગ પૂલમાં રોમિલને પોતાની તરફ ખેંચે છે. વીડિયોમાં ઉર્વશી, દિપક, રોમિલ અને જસલીન મસ્તી કરી રહ્યા છે. પરંતુ સૂરભી રાણા પૂલની બહાર છે. તે સમયે સૂરભી અને જસલીન વચ્ચે બોલચાલ થાય છે. જસલીન જેવી પૂલમાં ઊતરે છે કે તરત દિપક અને રોમિલ બહાર નીકળી જાય છે. ત્યારે જ દિપક રોમિલને ધક્કો મારે છે.

જસલીન તે સમયે રોમિલને સ્વિમિંગ કરવાં પોતાની તરફ ખેંચે છે. રોમિલ ના પાડે કે તરત જ જસલીન જવાબ આપે છે કે જો તો કેવો બાલ બ્રમચારી ભાગી રહ્યો છે. ત્યારે સૂરભી પણ બોલે છે કે બિચારાનાં લગ્ન થઈ ગયા છે ને. સિકરેટ રૂમમાથીં શ્રિસંત અનૂપની સાથે સાથે બધા જ ઘરવાળાનું ધ્યાન રાખે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter