GSTV
Gujarat Government Advertisement

હેલ્થ ટિપ્સ / શું તમે દરરોજ રોમાન્સનો લાભ ઉઠાવી રહ્યાં છો, તો જાણો શું છે તેના અદભુત ફાયદાઓ

Last Updated on April 22, 2021 by Dhruv Brahmbhatt

લગ્નજીવનમાં યુગલો વચ્ચે પ્રેમ અને રોમાન્સ હોવો એ સામાન્ય બાબત છે. લગ્ન પછી, કેટલાંક યુગલો દરરોજ રોમાન્સ કરવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાંક લોકો તો એવાં પણ છે કે, જેઓ રોજ નહીં પરંતુ અઠવાડિયામાં 2 અથવા 3 વખત શારીરીક સંબંધ માણતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે રોમાન્સ કરવો એ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. રોજ પાર્ટનર સાથે શારીરિક સંબંધ રાખવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દૈનિક રોમાન્સના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ.

સેક્સ
  • એક સંશોધન મુજબ રોમાન્સ અથવા શારીરિક સંબંધ એ સારી કસરત છે. તેનાથી શરીરમાં ઉર્જા આવે છે, મેદસ્વીપણું પણ ઓછું થાય છે. શારીરિક સંબંધ બનાવીને લગભગ 7500 કેલરી બળી શકાય છે.
  • શારીરિક સંબંધ બાંધવાથી શરીરમાં ઓક્સીટોસિન અને એન્ડ્રોફિન જેવા તત્વોનું ઉત્પાદન કરે છે, જે તણાવ અને થાકને દૂર કરે છે.
  • રોમાન્સ કરવાથી હાર્ટને લગતી બીમારીઓનું જોખમ પણ ઓછું થઈ જાય છે. આ ઉપરાંત, રક્ત પરિભ્રમણ પણ યોગ્ય છે.
જેલ
  • શારીરિક સંબંધ બનાવવાથી શરીરમાં રોગો સામે લડવાની શરીરની ક્ષમતા વધે છે. આ સાથે જ સાંધાનો દુ:ખાવો અને આધાશીશીને લગતી સમસ્યાઓથી પણ રાહત મળે છે.
  • જે મહિલાઓને પીરિયડ્સ, નિયમિત ન હોવાની સમસ્યા હોય છે. તેમની માટે શારીરિક સંબંધ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી શરીર અને મનને પણ રાહત મળે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!