GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

આજે ધોનીનો આ સૌથી મોટો રેકોર્ડ તોડી શકે છે રોહિત શર્મા, વેસ્ટઇન્ડિઝ સામે રચી શકે છે ઇતિહાસ

આજે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની એક મોટી જંગ થવા જઇ રહી છે. જ્યાં ટીણ ઇન્ડિયા પોતાના વર્લ્ડ કપ અભિયાન માટે ઉતરી રહી છે. આજે ભારતીય ટીમનો સામનો કોઇપણ સમયે મેચમાં ઉલટફેર કરવામાં માહેર વેસ્ટઇન્ડિઝ સાથે છે.

બંને ટીમો આજે માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેપર્ડમાં ટકરાશે. જ્યાં વેસ્ટઇન્ડીઝ પાસે અન્ય ટીમોનું કામ ખરાબ કરવા ઉપરાતં કંઇ નથી. ત્યાં ભારતીય ટીમ આજે સેમીફાઇલનની નજીક પહોંચવાના ઇરાદે ઉતરશે.

પરંતુ આજની મેચમાં વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ જીત માટે ભારતીય બેટ્સમેનનું પ્રદર્શન જરૂરી છે અને તેમાં પણ ભારતીય ઓપનર રોહિત શર્મા પર સૌકોઇની નજર રહેશે.

જો આજે રોહિત શર્મા ફોર્મમાં હશે તો ટીમ ઇન્ડિયાની જીતના દરવાજા ખુલી જશે અને સાથે જ તે એક મોટી લિસ્ટમાં પણ ધોની કરતાં આગળ નીકળી જશે.

વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે રોહિત શર્મા ધોનીથી ફક્ત બે શૉટ દૂર છે. ધોનીએ અત્યાર સુધી રમાયેલી 293 ઇનિંગ્સમાં 225 સિક્સર ફટકારી છે. ત્યાં હિટમેનના નામે જાણીતા રોહિત શર્મા અત્યાર સુધી 204 ઇનિંગ્સમાં 224 સિક્સર ફટકારી ચુક્યો છે.

જો આજે રોહિત 2 સિક્સર ફટકારે તો તે ધોનીથી આગળ નીકળી જશે. આ લિસ્ટમાં હજુ પણ તે પ્રથમ સ્થાને 351 સિક્સર સાથે શાહિદ આફ્રિદી છે. ત્યાં બીજા નંબર 324 સિક્સર સાથે ક્રિસ ગેલ છે. ત્રીજા નંબર 27 સિક્સર ફટકારનાર સનથ જયસૂર્યા છે.

Read Also

Related posts

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

ટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

Pravin Makwana

દ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!