GSTV
Home » News » રોહિત શર્માની પત્નીએ યુજવેન્દ્ર ચહેલને તસ્વીરમાંથી કરી નાખ્યો ક્રોપ, આપ્યો આવો જવાબ

રોહિત શર્માની પત્નીએ યુજવેન્દ્ર ચહેલને તસ્વીરમાંથી કરી નાખ્યો ક્રોપ, આપ્યો આવો જવાબ

ભારતના સ્ટાર બોલર યુજવેન્દ્ર ચહલ એ ભારતીય ખેલાડીઓમાંથી એક છે જે સલામી બેટ્સમેન રોહિત શર્માના ખુબ નજીક છે. સોશિયલ મીડિયા પર મોટાભાગે યુજવેન્દ્ર ચહલ અને રોહિત શર્માની પત્ની રિતિકા સજગેહની વચ્ચે હંસી મજાક ચાલતી રહે છે. જોકે હાલમાં ફરી એક વખત બન્નેની વચ્ચે એક એવો મજાક જોવા મળ્યો. હકીકતે રિતિકાએ સોશિયલ મીડિયા પર રોહિત અને દિકરીની સાથે એક તસ્વીર શેર કરી જેમાં તેણે યુજવેન્દ્ર ચહલને ક્રોપ કરી દીધો. જ્યારે ચહલે ક્રોપ કરવાનું કારણ પુછ્યું તો રિતિકાએ ખુબ જોરદાર જવાબ આપ્યો.

રિતિકાએ તસ્વીર શેર કરતા કેપ્શન આપ્યું છે ‘Reunited’. જેના પર યુજવેન્દ્ર ચહલે કમેન્ટ કરતા પુછ્યું કે તમે આ તસ્વીરમાં મને ક્રોપ કેમ કરી દીધો ભાભી? રિતિકાએ જવાબ આપતા કહ્યું કે તેની કુલનેશ તસ્વીર પર હાવી થઈ રહી હતી. બન્નેની વચ્ચે આ હંસી મજાકને જોઈને ફેન્સે પણ ખુબ એન્જોય કર્યું. ઘણા ફેન્સે તો અહીં સુધી કહ્યું કે, તમે કબાબમાં હડ્ડી બની રહ્યા હતા.

હાલ જ્યા આ સમયે રોહિત શર્મા સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સીરીઝમાં વ્યસ્ત છે ત્યાં યુજવેન્દ્ર ચહલ ટીમમાં વાપસીની રાહ જોઈ રહ્યા છે. જોકે વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા પણ પોતાના જુના લયમાં નથી દેખાઈ રહ્યો. વેસ્ટઈન્ડિઝ પ્રવાહ પર પણ તેના બેટથી રન ન હતા થયા. ત્યાં સાઉથ આફ્રીકા માટે મોહાલી ટી 20 મેટમાં પણ તે કમાલ ન કરી શક્યો. જ્યારે યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ ટીમથી બહાર છે.

Read Also

Related posts

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

સમાગમ દરમિયાન પતિને એ વસ્તુમાં રસ હતો જે પત્નીને કરવામાં આવતી હતી ખૂબ જ શરમ આખરે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!