GSTV
Gujarat Government Advertisement

Photos / ખૂબ જ હોટ હતી રોહિત શર્માની એક્સ ગર્લફ્રેન્ડ, વિરાટ કોહલીના કારણે સંબંધોમાં આવી હતી દરાર

Last Updated on May 24, 2021 by Bansari

ભારતી ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ’ની એક્સ કન્ટેટસ્ટન્ટ સોફિયા હયાતના અફેરનr ચર્ચા એક સમયે ખૂબ જ થઇ હતી.

રોહિત શર્મા અને સોફિયા હયાતનું અફેર

વર્ષ 2021માં રોહિત શર્મા અને સોફિયા હયાતના રિલેશનશિપના સમાચાર સામે આવ્યા હતા. રોહિત શર્મા અને સોફિયા હયાતની તસવીરો અને ડેટિંગના સમાચાર એ સમયગાળામાં લાઇમલાઇટમાં રહેતા હતા.

રોહિત અને હયાતના સંબંધો લાંબા ના ટકી શક્યા

જોકે જેટલી ઝડપથી તેમના અફેરના સમાચાર મીડિયામાં છવાયા હતા, એટલી જ ઝડપથી રોહિત અને સોફિયાના બ્રેકઅપના સમાચાર હેડલાઇન બન્યા હતા.

સોફિયાએ આપી હતી બ્રેકઅપની જાણકારી

હકીકતમાં બ્રેકઅપની પુષ્ટી પોતે સોફિયા હયાતે ટ્વીટના માધ્યમથી કરી હતી.

કોહલીના કારણે બ્રેકઅપ

રોહિતના સાથી ખેલાડી વિરાટ કોહલીના કારણે બંનેના સંબંધોનો અંત આવ્યો હતો. સોફિયા અને રોહિત એક બીજાને ડેટ કરી રહ્યા હતા, બાદમાં તેમના સંબંધો તૂટી ગયા હતા. કોહલીના કારણે રોહિત અને સોફિયાના સંબંધો લાંબા સમય સુધી ના ટકી શક્યા.

રોહિતે રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા

સોફિયા સાથેના બ્રેકઅપ પછી રોહિત રિતિકા સજદેહના પ્રેમમાં પડ્યો હતો. રોહિત અને રિતિકાની મુલાકાત પ્રોફેશનલ હતી. પરંતુ બાદમાં આ બંને વચ્ચે મિત્રતા થઈ. બાદમાં ડિસેમ્બર 2015માં આ બંનેના લગ્ન થયા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave

ભેદી મૃત્યુ / એડલ્ટ સ્ટારનું રહસ્યમ રીતે મોત, ઇન્સ્ટાગ્રામ પર અપોલડ કરી હતી ટોપલેસ તસવીર

Zainul Ansari

નવો મોરચો/ 5 મીનિટમાં ભારતમાં એરસ્ટ્રાઈક કરી શકાય તે એરબેઝ પર પાકિસ્તાને જેએફ-17 ફાઇટર જેટને તૈનાત કર્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!