GSTV
Home » News » Video: રોહિત શર્માએ દિકરી સમાયરા માટે કર્યું Gully Boy Rap, જોઈ તમે પણ કહેશે ‘Too Cute’

Video: રોહિત શર્માએ દિકરી સમાયરા માટે કર્યું Gully Boy Rap, જોઈ તમે પણ કહેશે ‘Too Cute’

ક્રિકેટર રોહિત શર્મા (Rohit Sharma) દિકરી સમાયરાને ગલી બોય (Gully Boy)નું સોન્ગ સંભળાવતા જોવા મળ્યો. રોહિત શર્માએ પોતાના ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે દિકરીને ફિલ્મ ગલી બોયનું સોન્ગ ગાતો અને સંભળાવતો જોવા મળી રહ્યો છે સાથે જ રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રોહિત શર્માની દિકરી પણ પોતાની આંખોની પાપણ પટપટાયા વગર આખું સોન્ગ સાંભળી રહી છે.  

રોહિત શર્માએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ક્યુટ વીડિયો શેર કરતા લખ્યું છે કે, We all have a little bit of gully in us. સાથે જ આ રિતિકા સજદેહે આ વીડિયોને પોતાના ઈન્ટાગ્રામ પર શેર કરતા લખ્યું કે, I spent 9 months making her listen to Mozart in my belly and he rolls in with Gully Boy and she’s all about it.

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા અને રિતિકા સજદેહની આ પહેલી સંતાન છે. તેમની દિકરી સમાઈરાનો જન્મ 31 ડિસેમ્બર 2018એ થયો હતો.

Read Also

Related posts

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur

ચંદ્રયાન-2 મિશનને હવે જુલાઈ સુધી કરવામાં આવ્યું સ્થગિત, આ છે કારણ

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi