GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાના જાદૂઇ સ્પિનરની ઉતારી નકલ, વીડિયો જોઈ તમને પણ આવશે હસવું

corona

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હોય કે વાઇસ કેપ્ટન રોહિત શર્મા હોય પણ તે બંનેના નિશાન પર રહેનારો એક ખેલાડી છે અને તે યુઝવેન્દ્ર ચહલ. ભારતીય ખેલાડીઓ અવારનવાર આ જાદૂઇ સ્પિનરની મજાક કરતા રહે છે. જોકે સામે ચહલ પણ કાંઈ કમ નથી. તે પણ દરેક ખેલાડીની મજાક કરતો રહેતો હોય છે. આ વખતે રોહિત શર્માએ ચહલને પોતાનો નાનો ભાઈ કહીને તેની ફિલ્ડિંગની મજાક ઉડાવી છે. તેણે ચહલની નકલ પણ કરી છે.

તમામ એકબીજાને મજાકમાં જ લે

ઇન્સ્ટાગ્રામ પર રોહિત શર્માએ એક વીડિયો પોસ્ટ કર્યો છે અને તેમાં લખ્યું છે આ મારો નાનો ભાઈ ચહલ છે. તે ફિલ્ડિંગ વખતે આમ કરે છે (કૂદતો રહે છે). આમ કહીને રોહિત શર્મા જમ્પિંગ કરે છે. એકે વાર લાઇવ ચેટમાં કોહલીએ પણ ચહલની હાજરીમાં તેની મજાક કરી હતી. જોકે, સારી વાત એ છે કે ભારતીય ટીમના ખેલાડીઓની ટ્યુનિંગ સારી છે અને તમામ એકબીજાને મજાકમાં જ લે છે.

READ ALSo

Related posts

પાકિસ્તાની યુવતી સાથે સોશિયલ મીડિયામાં પ્રેમ થતા યુવાન કચ્છથી પાકિસ્તાન જવા નીકળ્યો હોવાનો દાવો

Nilesh Jethva

આફતને અવસરમાં બદલે એનું નામ ગુજરાતી : ઉકાળો પીવાથી કંટાળ્યા હોય તો અજમાવો આ ઇમ્યુનિટી વધારતો કોલ્ડ શેક

Nilesh Jethva

કોરોના સામે યુદ્ધઃ IIT મદ્રાસે બનાવ્યું પોર્ટેબલ હોસ્પિટલ, ચાર કલાકમાં થઈ જાય છે તૈયાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!