GSTV
Home » News » Video: ‘સિક્સર મારીશ તો…’ રોહિત શર્માને ઓસ્ટ્રેલિયાના કેપ્ટને આપી આ ચેલેન્જ

Video: ‘સિક્સર મારીશ તો…’ રોહિત શર્માને ઓસ્ટ્રેલિયાના કેપ્ટને આપી આ ચેલેન્જ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતીમાં પહોંચી ચુકી છે. કાંગારૂઓને વિકેટ લેવામાં ઘણી મુશ્કેલી થઇ કારણ કે ભારતીય બેટ્સમેન ક્રીઝ પર ટકી ગયા છે. મયંક અગ્રવાલની અડધી સદી બાદ ચેતેશ્વર પુજારાએ સદી અને વિરાટ કોહલીએ 82 રનની શાનદાર સદી ફટકારી. ઓસ્ટ્રેલિયાના ખેલાડી ભારતીય ટીમનું સ્લેજિંગ કરવાનું ન ભૂલ્યા. તે પાછળથી બેટ્સમેનને મોટા શૉટ રમવાની સલાહ આપી રહ્યાં હતા. જેના કારણે બેટ્સમેન જલ્હી આઉટ થઇ જાય. પરંતુ બેટ્સમેન સમજીવિચારીને ઇનિંગ રમ્યા અને મોટો સ્કોર ઉભો કર્યો.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને રોહિત શર્માની ખૂબ સ્લેજિંગ કરી. જે સમયે રોહિત શર્મા બેટિંગ કરી રહ્યાં હતાં તો પાછળ ઉભા કરીને ટીમ પેને તેને અનોખી ચેલેન્જ આપી અને મોટો શોટ રમવાની સલાહ આપી. ટિમ પેને કહ્યું કે, જો રોહિત શર્માએ આ સિક્સર મારી તો નામ બદલીને મુંબઇ કરી દઇશ. રોહિત શર્મા આ સાંભળીને સ્મિત કરી રહ્યો હતો. પરંતુ મોટો શોટ રમવાનો પ્રયાસ ન કરતાં તેણે બીજો બોલ પણ ન રમ્યો. જે બાદ ટીમે કહ્યું કે, જો આવું થયું તો બંને ટીમમાંથી રમી શકાય.

રોહિત શર્મા ફરીથી બેટિંગ કરવા માટે આવ્યો ટીમ પેને ફરીથી સ્લેજિંગ શરૂ કર્યુ. ટી બ્રેક પહેલાં રોહિત શર્મા બેટિંગ કરી રહ્યો હચો. તે સમયે પેને રોહિતને કહ્યું કે, શું ટી બ્રેક બાદ ફિંચને બોલ મળી શકે છે? ટિમ પેનના કહેવાનો અર્થ હતો કે શું ઓસ્ટ્રેલિયાને ટી બ્રેક બાદ બેટિંગ મળશે? સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Read Also

Related posts

વિશ્વન ટોચની સ્ટિલ કંપની સામે થઈ ફરિયાદ, દક્ષિણ આફ્રિકાની કોર્ટે ફટકારી નોટિસ

Path Shah

સુરતની આ શાળાએ ફીમાં કર્યો તોતિંગ વધારો, વાલીઓએ મચાવ્યો હોબાળો

Nilesh Jethva

BAN vs WI: બાંગ્લાદેશની ટીમે જીત્યો ટોસ, પ્રથમ બોલિંગનો કર્યો નિર્ણય

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!