GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

યે રિશ્તા ફેમ રોહન મહેરા 6 મહિના બાદ પહોંચ્યો ઘરે, સોશિયલ મીડિયા પર ફોટ કર્યા શેર

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટીવી સિરિયલથી લોકપ્રિય બનેલો રોહન મહેરા લોકડાઉનને કારણે ફસાઈ ગયો હતો અને તેના ઘર જઈ શકતો ન હતો, પરંતુ હવે ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ થતાં આખરે તે છ મહિના બાદ પોતાના વતન અમૃતસર પહોંચી ગયો છે.

એરપોર્ટના ફોટો શેર કર્યા

રોહને ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રવાસના ફોટો શેર કર્યા છે. રોહને ફ્લાઇટમાં બેઠો હોય તેવો ફોટો પણ શેર કર્યો છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે પ્રવાસીઓ એકબીજાથી દૂર બેઠેલા જોઈ શકાય છે.રોહને દિલ્હી અને ત્યાર બાદ અમૃતસર એરપોર્ટના ફોટો શેર કર્યા છે. તે મુંબઈથી નીકળીની દિલ્હી થઈને અમૃતસર પહોંચ્યો હતો. રોહને અમૃતસરમાં પોતાના ખૂબસુરત બંગલોના ફોટો પણ મૂક્યા છે અને તેમા તેણે લખ્યું છે કે આખરે છ મહિના બાદ ઘરે પહોંચ્યો છું.

આ સિરિયલમાં કર્યુ હતુ કામ

ઉલ્લેખનીય છે કે, ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ રોહન હીના ખાનના પુત્રના રોલમાં છે જેમાં તે નક્ષ સિંઘાનિયાનો રોલ કરી રહ્યો છે. તેણે 2012માં ગુમરાહ શોથી પોતાની કરિયર શરૂ કરી હતી. ત્યાર બાદ તે ‘બડે અચ્છે લગતે હૈ’ માં અને છેલ્લે ‘બિગ બોસ-10’ માં પણ આવ્યો હતો.

READ ALSO

Related posts

ઉત્તર ગુજરાતના નસીબ પલટાઈ જશે: નવી GIDC માં નીતિન પટેલની હાજરીમાં કરાશે પ્લોટના ડ્રો

Harshad Patel

અમદાવાદમાં બળાત્કારના આરોપી પાસે મહિલા પીએસઆઇની આ માંગથી પોલીસબેડામાં ચકચાર, એસઓજીએ કરી કાર્યવાહી

Nilesh Jethva

મહારાષ્ટ્રના પાલઘરમાં પાંચ બાળકોના મોત, પગ લપસી જતાં ઉંડી ખાઈમાં ફસાઈ જતાં મોતને ભેટ્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!