GSTV
Home » News » બીજા દેશનાં ધ્વજને તિરંગો સમજી બેઠા રોબર્ટ વાડ્રા, જાણો પછી થયું શું…..

બીજા દેશનાં ધ્વજને તિરંગો સમજી બેઠા રોબર્ટ વાડ્રા, જાણો પછી થયું શું…..

દિલ્હીમાં ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મતદાન કર્યું હતું. પ્રિયંકા ગાંધી સાથે તેમના પતિ રોબર્ટ વાડ્રાએ પણ મતદાન કર્યું હતું. મતદાન પછી, રોબર્ટ વાડ્રાએ શાહી લાગેલી આંગળી સાથે સેલ્ફી ટ્વીટ કરી હતી. પરંતુ ભારતના ધ્વજને મૂકવાને બદલે, તેમણે પેરાગ્વેના ધ્વજને ચિહ્નિત કર્યા હતા. ત્યારે આ બાબતે લોકોએ તેમને ટ્વિટર પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

રોબર્ટ વાડ્રાએ ટ્વીટ કર્યું, ‘અમારા અધિકારો, આપણી શક્તિ! તમારે બધાએ મત આપવા માટે બહાર આવવું આવશ્યક છે. આપણે આપણા બધા પ્રિયજનો માટે એક સારું ભવિષ્ય બનાવવા માટે મદદ કરવાની જરૂર છે, જે આપણા દેશને ધર્મનિરપેક્ષ અને બિનસાંપ્રદાયિક બનાવશે. ‘

પરંતુ આ ટિવ્ટર સાથે પેરાગ્વેના ધ્વજનાં ચિન્હ લગાવવાને કારણે તેઓ ટ્રોર્લસનાં નિશાના પર આવી ગયા હતા.ત્યારે આ સમય દરમિયાન ઘણા લોકોએ રોબર્ટ વાડ્રાની ખૂબ ટીકા કરી હતી. જ્યારે ટ્વિટર પર ટ્વીટ કર્યા પછી વાડ્રાએ તેમની જૂની ટિવ્ટર ટિવ્ટર એકાઉન્ટ પરથી દૂર કરી હતી. અને ફરીથી નવી ટ્વીટ કરી હતી.

READ ALSO

Related posts

આ લોકસભા ચૂંટણીઓમાં સાવ ખોટા પડ્યા હતા Exit Poll, શું થશે આ વખતે?

NIsha Patel

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

Path Shah

દેશભરમાં ચર્ચામાં છવાયેલ પીએમ મોદીનો આ પોશાક છે ખાસ, જાણો કોણે બનાવ્યો અને કોણે ભેટમાં આપ્યો

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!