GSTV
Home » News » સોનિયા ગાંધીના જમાઈ થઈ શકે છે જેલભેગા, દિલ્હી હાઈકોર્ટે આપ્યો ઝટકો

સોનિયા ગાંધીના જમાઈ થઈ શકે છે જેલભેગા, દિલ્હી હાઈકોર્ટે આપ્યો ઝટકો

મની લોન્ડ્રિંગ કેસ મામલે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહેલા રોબર્ટ વાડ્રાની જામીન રદ્દ કરવા દિલ્હી હાઈકોર્ટે વાડ્રા પાસે જવાબ માગ્યો હતો. ગત દિવસે ઈડીએ વાડ્રાની જામીન રદ્દ ન કરવા અરજી કરી હતી. ઈડીએ ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી જામીનને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે. જેથી આ મામલે વધુ સુનાવણી 17મી જુલાઈના રોજ થવાની છે. જસ્ટિસ ચંદ્રશેખરની કોર્ટમાં થયેલી સુનાવણી દરમ્યાન ઈડીએ વાડ્રાની જામીનનો વિરોધ કર્યો હતો.

VADRA

ઈડીએ કોર્ટમાં જણાવ્યુ કે, વાડ્રાને જામીન આપવામાં આવશે તો તેઓ મની લોન્ડ્રિંગ કેસના પુરવાને નાશ કરી શકે છે. ઈડીનો આરોપ છે કે, લંડનમાં 19 લાખ પાઉન્ડની સંપત્તિ વાડ્રાએ ખરીદી પરંતુ તેનો ઉલ્લેખ આઈટી રિટર્નમાં નથી કર્યો. જેથી વાડ્રા વિરૂદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અને ઈડી વાડ્રાની પૂછપરછ પણ કરી ચુકી છે. ત્યારે ગત દિવસે નિચલી કોર્ટે વાડ્રાના સહયોગી મનોજ અરોરાને શરતી જામીન આપ્યા હતા.

READ ALSO

Related posts

બોલ્ડ અવતારમાં નજરે પડી સોનૂ કે ટીટૂ કી સ્વીટી, જીત્યો મોસ્ટ સ્ટાઈલિશનો એવોર્ડ

pratik shah

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ નહીં હોય તો લાગશે દંડ, સરકાર લાગુ કરવાની છે આ નિયમ

Dharika Jansari

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!