GSTV

આણંદ પંથકમાં લૂંટારૂઓ બેફામ, આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી ૪૬ લાખની લૂંટ

આણંદના લાંભવેલ રોડ પર એસ.કે. સિનેમા પાસે લૂંટની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી ૪૬ લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે. ઘટના અંગેની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને ઘટના સ્થળની આજુ બાજુમાં આવેલી શાળા અને પેટ્રોલ પમ્પના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. લૂંટની ઘટના બાદ પોલીસ તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગના દાવા કરવામાં આવે છે. પરંતુ આણંદ પંથકમાં લૂંટારૂઓ બેફામ બન્યા છે.

READ ALSO

Related posts

VIDEO/ બજરંગી ભાઈજાનની મુન્નીના આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું

Pravin Makwana

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!