GSTV
Home » News » જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતિય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતિય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતીય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી હતી. અંદાજે ૨૫થી વધુ પરપ્રાંતીય કામદારોને ટ્રેનમાં કિન્નરોએ મારામારી કરી રકમ પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે. રતલામથી સુરેન્દ્રનગર મજૂરી કામ અર્થે આવતા પરપ્રાંતીય કામદારો સાથે બનાવ બન્યો હતો. કિન્નરોના માનસિક અને શારીરિક ત્રાસ સામે પરપ્રાંતીય કામદારોમાં રોષ જોવા મળ્યો.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!