GSTV

લૂંટ વિથ મર્ડર : વલસાડના સેગવીમાં માતા-પુત્રી પર જીવલેણ હુમલો કરી લૂંટ

આગ

વલસાડમાં ફરી વખત ધોળે દિવસે લૂંટ વિથ મર્ડરની ઘટના બની. વલસાડના સેગવીમાં માતા-પુત્રી પર જીવલેણ હુમલો થયો હતો. જો કે સારવાર દરમિયાન માતાનું મોત થયું હતુ. ધોળે દિવસે અજાણ્યા શખ્શો ઘરમાં ઘૂસી લૂંટ ચલાવી ફરાર થયા હોવાના પડોશીઓએ આક્ષેપ કર્યો.

વલસાડ જિલ્લામાં બે દિવસમાં લૂંટ વિથ મર્ડરની આ બીજી ઘટના છે. ગઈકાલે ભૂતસરમાં વૃદ્ધ દંપતી પર જીવલેણ હુમલો કરી વૃદ્ધાની હત્યા કરી લૂંટ ચલાવી હતી. વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

READ ALSO

Related posts

દાહોદ નજીક ખરેડીના કુખ્યાત સાયકો કિલરને મધ્યપ્રદેશ પોલીસે એન્કાઉન્ટરમાં કર્યો ઠાર, 5 પોલીસકર્મી ઘાયલ

Nilesh Jethva

ન્યૂઝિલેન્ડમાં પાકિસ્તાનનો ફજેતો, 8મો ખેલાડી પોઝિટીવ આવતાં નેટપ્રેક્ટિસ પર પણ પ્રતિબંધ લાગ્યો

pratik shah

મોટી વયે ઝામરના કારણે આંખમાં ઝાંખું દેખાવા લાગે તો શોધાયો ઉપાયો, ઉંદરો પર પરીક્ષણ સફળ રહ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!