GSTV

શામળાજી : મદિરમાં તસ્કરોએ મહંત પર ઘાતકી હુમલો કરી લૂંટ ચલાવી, સાધુ સમાજમાં રોષ

  • શામળાજીના ગુરૂ દત્તાત્રેય ટેકરી મંદિરમાં તસ્કરનો તરખાટ
  • મંદિરના મહંતને બંધક બનાવી લૂંટને આપ્યો અંજામ
  • પાંચ જેટલા શખ્સોએ મહંત પર કર્યો ઘાતકી હુમલો
  • સાધુ સમાજે શામળાજીના તમામ મંદિરની સુરક્ષાની કરી માગ

શામળાજીના ગુરુ દત્તાત્રેય ટેકરી મદિરમાં તસ્કરોએ લૂંટ ચલાવી મંદિરના મહંત પર ઘાતકી હુમલો કર્યો. પાંચ જેટલા તસ્કરોએ મંદિરના મહંતને બંધક બનાવ્યા હતા. મંદિરમાંથી તસ્કરોએ ભગવાનના વાઘા સહિત એક લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે શામળાજી પોલીસે ચોરી અંગે તપાસ શરૂ કરી છે. ત્યારે સાધુ સમાજની માગ છે કે, પોલીસ દ્વારા શામળાજીના તમામ મંદિરોને સુરક્ષા પુરી પાડવામા આવે.

READ ALSO

Related posts

VIDEO/ બજરંગી ભાઈજાનની મુન્નીના આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું

Pravin Makwana

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!