GSTV

અમદાવાદના થલતેજ વિસ્તારમાં ડોક્ટરના ઘરે ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ, નજીકમાં જ આવેલા છે બે આઈપીએસ ઓફિસરોના બંગલા

અમદાવાદના થલતેજ વિસ્તારના સોમવીલા બંગલોમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે. બંદૂક દેખાડીને લૂંટારુ શખ્સોએ ડો.પ્રકાશ દરજીના ઘરે લૂંટને અંજામ આપ્યો. ડો.પ્રકાશ દરજી ઝાયડસ હોસ્પિટલના કિડની સ્પેશિયાલિસ્ટ છે. તો સોમવીલા બંગલોમાં લૂંટની ઘટનાથી અહીંની સુરક્ષા સામે પણ સવાલો સર્જાયો છે.

કેમકે અહીં બે આઇપીએસ અધિકારીઓના પણ બંગલો છે. ત્યારે ધોળા દિવસે સોમવીલા બંગલોમાં બંદૂક દેખાડીને લૂંટને અંજામ આપનાર લૂંટારુોએ જાણે અમદાવાદ પોલીસને ચેલેન્જ કરી હોય તેવી સ્થિતી સર્જાઇ છે, તો પોલીસે પણ હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

READ ALSO

Related posts

પ્રથમ ટી20માં જાડેજાને બલે સ્પિનર યુઝવેન્દ્રસિંહ ચહલ કેવી રીતે મેદાનમાં આવ્યો

Pravin Makwana

પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ પછી તૂટી ગયો ઊલ્કાપીંડ, ન્યૂયોર્કમાં સૂપરસોનિક બૂમનો વીડિયો થયો વાયરલ

Pravin Makwana

સિનિયર ક્રિકેટર્સની પત્નીઓ દીપક ચાહર સામે કરે છે પતિઓની નિંદા, ધોનીના પેસરે કપિલ શર્મા શોમાં કર્યો આ મોટો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!