GSTV
Home » News » અરવલ્લીના ધનીવાડા પાસે ઈકો કાર પર પથ્થરમારો કરી લાખોની લૂંટ કરાઈ

અરવલ્લીના ધનીવાડા પાસે ઈકો કાર પર પથ્થરમારો કરી લાખોની લૂંટ કરાઈ

અરવલ્લીના મેઘરજના ઉંડવા રોડ પર વેપારી પાસેથી લાખોની મત્તા લૂંટાઈ છે. ધનીવાડા પાસે ઈકો કારમાં વેપારી પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો છે. બાદમાં લૂટારૂઓ લાખોની મત્તા લૂટીને ફરાર થઈ ગયા છે. બનાવની જાણ થતા સ્થાનિકોએ ઘાયલ વેપારીઓને મેઘરજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે જ્યારે પોલીસે ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર PAK કમાંડો ઠાર, ભારતે આ રીતે લીધો બદલો

Bansari

કુલ્લુમાં અનરાધાર વરસાદથી પૂરની સ્થિતિ, પહાડોમાં ભૂસખ્લનથી વાહન વ્યવહારને અસર

Arohi

‘ખય્યામ’ સાહેબના નિધન પર બોલિવૂડ શોકમાં, પીએમ મોદી સાથે મહાન હસ્તિયોએ આપી શ્રદ્ધાંજલિ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!