GSTV
Gujarat Government Advertisement

રાજકોટ : સાત લાખ રૂપિયાની લૂંટના કેસમાં ફરિયાદી પોતે જ આરોપી નીકળ્યો

Last Updated on November 21, 2019 by Mayur

ગઈકાલે રાજકોટમાં કપિલા હનુમાન પાસે એક લૂંટનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક આગડિયા પેઢીના કર્મચારી સાથે 7 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી. આ મામલે પોલીસે જ્યારે તપાસ આરંભી ત્યારે સામે આવ્યું કે ફરિયાદી પોતે જ આરોપી છે. અને તેણે લૂંટનું ખોટુ નાટક રચ્યું હતું. રાજકોટ પોલીસે સમગ્ર મામલે 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી આર્થિક ભીંસમાં હતો અને તેણે તેના માલિક પાસેથી 20 હજાર રૂપિયા માગ્યા હતા. પરંતુ માલિકે રૂપિયા ન આપ્યું જેથી તેણે આ ષડયંત્ર રચ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!